________________
एए छ नक्ख-ता, पणयालमुहुत्तसंजोगा ॥ ११९ ॥ સમિલ-ગળી સારૂં, અશ્લેસ-નેદ- વ નવવTI I पनरस मुहुत्तजोगा, तीसमुहुत्ता पुणेो सेसा ॥ १२० ॥
અથ ગણુ ઉત્તરા, પુન વસુ, રાહિણી અને વિશાખા એ છ નક્ષત્ર પીસ્તાલીશ મુર્હુત સુધી સચાગવાળા છે. ॥ ૧૧૯
શતભિષા, ભરણી, સ્વાતિ, અશ્લેષા, જ્યેષ્ઠા અને આર્દ્ર એ છ નક્ષત્રા પંદર સુહૂત સુધી સયાગવાળા છે; અને બાકીનાં પાદર નાત્રા ત્રીશ મુહૂત સુધી સચાગવાળાં છે. ॥ ૧૨૦ ॥
વિવેચન-સ્પષ્ટ છે, જે અમેએ નાત્રદ્વારમાં દેખાડેલ છે.
ખીજા` કેટલાએક કાર્ય માટે આરભસિદ્ધિ વિગેરે ગ્રન્થામાં નીચે પ્રમાણે કહેલ છેઃનવા ગામના વસવાટમાં–અશ્વિની, રોહીણી, આદ્ર, પુષ્ય, અશ્લેષા, મઘા, હસ્ત શતભિષા; સામ, ગુરૂ, શુક્ર, ૧-૨-૩-૧૧-૧૫ તીથિ શુભ છે.
જાતક માટે ચર, લઘુ, મૃદુ, અને ધ્રુવ નક્ષત્ર શુભ છે; મિશ્ર તીક્ષ્ણ અને ઉગ્ર નક્ષત્ર અશુભ છે; તથા કેન્દ્રીયા ગુરૂ-શુક્ર શુભ છે.
બાળકનું નામ પાડવા માટે જાતકના શુભ દિવસેાજ શુભ છે; પણ માતા-પિતાના યાનિ, ગણુ, રાશિ અને તારાને અનુકૂળ નામ પાડવુ
અગ્નિસ્થાપનમાં–કૃતિકા, રોહિણી, મૃગાર, પુષ્ય, ત્રણ ઉત્તરા, વિશાખા, જ્યેષ્ઠા અને રેવતી નક્ષત્ર, કેન્દ્રસ્થાનને રવિ, ઉપચય સ્થાનને ચન્દ્ર, પાંચમાં સ્થાનને બુધ અને ત્રીજા છઠ્ઠા દશમા અગીયારમા સ્થાનના મંગળ શુક્ર તથા શનિ ગ્રહેા શુભ છે. મુહૂત ચિંતામણી (૨--૩૬) માં તે કહ્યું છે કે-તિથિ અને વારના આંકને જોડી ચારથી ભાગ વે. જો શેષમાં કે ૩ વધે તે અગ્નિના વાસ ભૂમિમાં જાણુવા, જેમાં સુખેથી હેમકા થાય છે. શેષમાં ૧ વધે તે અગ્નિનું નિવાસસ્થાન સ્વગ જાણવું, જેમાં પ્રાણના નાશ થાય છે. અને શેષમાં ૨ વધે તે અગ્નિને વાસ પાતાલમાં જાણવા, જેમાં અગ્નિ સ્થાપવાથી ધનના નાશ થાય છે.
"
નવુ અનાજ ખાવા માટે-અશ્વિની, રોહિણી, મૃગશર, પુન`સુ, પુષ્ય, ત્રણ ઉત્તરા,
KARENAKSES
૩૦૮
UNENENEN DONN BH