________________
STRAMIMMMMMNAMSANMAMMSISIMMAN Manananas NMM પર્વત પર જીણી જીણી રેખાઓ હોય અને નડતો મંગળ હોય તો વારે ઘડીએ કસુવાવડે, ગર્ભપાત કે જન્મ પછી બાળકનું ઓછુ આયુષ્ય બતાવે છે. જે મનુષ્યના હાથમાં શુકનો પર્વત સાંકડે હેય આયુષ્ય રેખા ટૂંકી હોય, શુકને પર્વત દબાયેલા હોય તે આવા લોકે નપુસક થાય છે અથવા આવા લોકોને સંતાન હતા નથી. સંતાન ગ જેવા માટે સ્ત્રી પુરૂષ બંનેના હાથ જેવા ખૂબ જરૂરી છે. અને ખાસ કરીને સ્ત્રીના બંને હાથ જેવા ખુબ જરૂરી છે.
8 (૨૨) ચંદ્ર રેખા
ચંદ્ર રેખાથી ભૂતકાળમાં શું બની ગયું, વર્તમાનમાં શું બની રહ્યું છે અને ભવિષ્યમાં શું બનશે એને સચોટ ખ્યાલ આવે છે.
(જુઓ આ. નં. ૮૧ [૧]) આ ચંદ્ર રેખા ચંદ્રના પર્વતમાંથી નિકળી અર્ધ વર્તુળાકાર બુધના પર્વત પાસે જાય છે તેઓ ગુપ્ત વિદ્યાના જાણકાર, અંતર જ્ઞાની, અંતઃ કુણુવાળા, મહાન જાદુગર, યોગી, ત્રિકાળદશી અથવા તિષ બને છે.
(જુઓ આ. નં. ૮૧) ઘણીવાર ચંદ્ર રેખાવાળી વ્યકિતઓના સ્વભાવમાં અસ્થિરતા વધારે જોવા મળે છે. આવી રેખાવાળી વ્યકિતઓ મુલાયમ સ્વભાવવાળી, તિવ્ર સમાજ શકિતવાળા, સાવધાન, બીજાના આદેશ પ્રમાણે ચાલનારા અને સતેજ હોય છે.
12ની
(જુઓ આ. નં. ૮૧) ચંદ્રના પર્વત ઉપર ઉભી રેખાઓવાળા પિતાના નેહીઓથી વિરૂદ્ધ કાર્યો કરતા હોય છે. ચંદ્રના પર્વતમાંથી નિકળી એક રેખા બુધના પર્વત પર જાય એ માણસ દેવી શકિતના પ્રભાવથી ભવિષ્યવાણી કરી શકે છે. મન મોહન વિદ્યામાં નિપૂર્ણ હોય છે. અને આ લોકે મહાન સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે.
આકૃતિ- ૮૨. ૧.અર્ધવર્તુળ ચંદરેબા
૪૮૭