________________
KIMMMMNMMMNaranasaMMMMMMMMMMMMMMMMMMM સૂર્યના પર્વત ઉપર ચેરસની નિશાની અનાજ અને ધંધામાં નામ, દામ, માન અને પ્રતિષ્ઠા અપાવે છે. તે ઘણું ભાષાઓના જાણકાર હોય છે. અને જાહેર જીવનમાં ઘણાજ આગળ આવે છે. જેના હાથમાં સૂર્યનો પર્વત દબાયેલ હોય તો તે લકે પૈસાના પુજારી અને જડભરતા હોય છે. આ પર્વત ઉપર એક ઉભી રેખા હેય તે તે લેખક, કાવ્ય અને સાહિત્ય પ્રેમી બને છે અને બે રેખા હોય તે સામાજીક કાર્યમાં આગળ આવે છે. અને લોકપ્રિય બને છે. તૂટેલી સૂર્ય રેખા ચઢતી પડતી અને સદ્ગા દ્વારા નુકશાન બતાવે છે.
---<<<૧૦ બુધનો પર્વત છે>>6==–
છેલી આંગળીની નીચે આવેલા આકૃતિ-૧૦ ભાગને બુધ પર્વત કહે છે. બુધ પર્વત ૧. તારાં વધારે ઉપસેલે ખુબજ ફેલાયેલો હોય તે ૨.૮ ચોકડી તેવા મનુષ્ય ધુતારા, ઢોંગી, ઠગ, લુચ્ચા 3. ત્રિકોણા તથા અપ્રમાણિક હોય છે. આ લેકે ગુસ ૪.પ ત્રિાળ બીના કે વસ્તુઓ જાણવા છતાં પણ અજાણ પર જાણે થવાનો દેખાવ કરે છે. અને કયારે એ શું ૬.1 ચોરસ કરશે એ કઈ જાણી શકતું નથી આવા
૭૦ જવ લોકો માટે ભાગે સ્વાથ, દંભી અને ચીટર હોય છે. એને પિતાના સ્વાર્થ સિવાય કશું દેખાતું નથી પિતાના સ્વાર્થ ખાતર સગાનું પણ નુકશાન કરતાં પણ વિચારતા નથી. બોલાવે મીઠાસવાળા અને હૃદયમાં હળાહળ ઝેર ભરેલું હોય છે. માટે આવા મનુષ્યને કદી પણ વિશ્વાસ કરે જઈએ નહિ તે ગમે ત્યારે પણ દગો કરી શકે છે. - બુધને પહાડ મધ્યમ ભરાવદાર અને ફેલાયેલું હોય તે તેવા લોકે સારા વકતા થાય બુદ્ધિશાળી વેપારી થાય છે. અને પાકો ગણતરી બાજ થાય છે. તેઓ વિચાર, વાણી અને ક્તવ્ય ઝડપી કરનારા હોય છે. તે ઘણા પ્રયાસો કરે છે. અને શ્રીમંત થાય છે. તેઓ ધીરજવાન અને કાર્ય પૂર્ણ કરનારા હોય છે. ખાસ કરીને ડેકટરે, વકીલે, લેખકે, પ્રોફેસરે અને વેપારીઓમાં આ હાથ જોવા મળે છે. આ લોકે પ્રવાસના શેખીન હોય છે. અને પ્રવાસન સ્થળે જીણવટથી જુએ છે. અને તેનું વિગતવાર રસપ્રદ લખાણ લખે છે. તેઓ ગમેતેવી મુશ્કેલીઓનો સામનો કરી શકે છે. આ બુધનો પર્વત સૂર્યના પર્વત તરફ ઢળતે હોય તે તે વૈજ્ઞાનિક થાય છે. બુધ પર્વત હાથના છેડા તરફ વળતા હોય તે તે પાકને
૪૩૩