________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૮
ધ્યેયપૂર્વક શેય જે અક્રિય આવ્યું હતું ઉપર ઓલા જેવું. એવું આ નહિ. પંડિતજી ઓ ચાર દ્રવ્ય અક્રિય, નિષ્ક્રિય હૈ ને તત્ત્વાર્થ સૂત્રમ્ (જૈન તત્ત્વમિમાંસા) નહીં આ તો તત્ત્વાર્થસૂત્રકા દષ્ટાંત હૈ ને ઉસમેં. ધર્માસ્તિ, અધર્માતિ, આકાશ ને કાળ ક્ષેત્રમંતર નહીં હોતા ઓ અપેક્ષાસે ચારકો નિષ્ક્રિય કહા- અહિંયા નિષ્ક્રિય કહા વો વર્તમાન પર્યાયકી ક્રિયા ઉસમેં નહીં. સમજમેં આયા?
યહાં નિષ્ક્રિય માને શુદ્ધ પારિણામિકભાવ ધ્રુવ, ઓ તો બંધ ને મોક્ષના પરિણામ, જો સક્રિય હૈ ઔર ઉસકા કારણરૂપ પરિણામ જો સક્રિય હૈ પરિણમન, પરિણમન હૈ એ અપેક્ષાએ તો એ દ્રવ્ય સ્વભાવ, ધ્રુવ સ્વભાવ ઓ પર્યાયસે રહિત હૈ આહાહા! સમજમેં આયા? પણ આ જો પર્યાય હોતી હૈ, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિકભાવકી, ઉદયભાવકી ઓ તો મોક્ષકા માર્ગ હે નહિ, તો ઉસકો તો નિષેધ કર દીયા. જો કોઈ પર્યાયમેં, દયા દાન વ્રત આદિ વ્યવહાર મોક્ષમાર્ગકી પર્યાય જો કહેતે હૈ, ઓ તો ઉદયભાવ હૈ, ઓ તો મોક્ષમાર્ગમેં હૈ નહીં. ફક્ત ધ્રુવ ચૈતન્ય પ્રભુ શુદ્ધ આનંદ સ્વરૂપ ઉસકો ધ્યેય કરકે, યહાં આયેગા, વિષય બનાકર, ત્રિકાળી વસ્તુ ઉસકો ધ્યેય બનાકર, વિષય બનાકર, લક્ષમેં લેકર. જો પરિણતિ ઊભી હોતી હૈ, એ પરિણતિ તીન ભાવે હૈ આગમ ભાષાએ ઉપશમ, ક્ષયોપશમ ને ક્ષાયિક. એ તીન ભાવમ્ અધ્યાત્મ ભાષાએ, શુદ્ધ આત્મા અભિમુખ પરિણામ, પરિણામ કહો, પર્યાય કહો, ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય વસ્તુ એની સન્મુખની અવસ્થા, દશા એ મોક્ષનો માર્ગ અને ઓ ઉપશમ, ક્ષયોપશમ ને ક્ષાયિક ભાવ એ શુદ્ધઉપયોગ. સવેરેમેં બહોત કીયા, દ્રવ્ય સંગ્રહમેંસે ચંદુભાઈ – ખ્યાલ થા તુમ્હારા હોં પણ ઇત્યાદિ આવ્યું એટલે ખુલાસો કર્યા વિના સંકેલી લેવું, એય નવરંગભાઈ: આ લોકોને સાંભળવો છે પાઠ. પણ આ પાઠ આવે ત્યારે પાઠ આવેને?
હવે અહીંયા આવ્યું, દેખો, “એ પર્યાય” બીજો પારીગ્રાફ, વહ પર્યાય, કઈ પર્યાય? જો આત્મા ત્રિકાળી આનંદ સ્વરૂપ, ધ્રુવ સ્વરૂપ, ઉસકા આશ્રયસે, ધ્યેયસે, ઉસકો વિષય બનાકર, ધ્યેય બનાકર, જો પર્યાય સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રકી વીતરાગી દશા ઉત્પન્ન હુઈ, એ પર્યાય, હું ને પાઠ? વહુ પર્યાય શુદ્ધ પારિણામિકભાવ લક્ષણ, શુદ્ધ આત્મ દ્રવ્ય, આ તો વિષય તહ્ન ( જુદો છે) સમજમેં આયા? ઓ ટીકાભેંસે કોઈ કોઈ વખતે કહેતે થે આ વાત, પણ કોઈ વખતે, કોઈ વખતે, ટીકા આ હે ને ? એ વાત તો આવી ગઈ છે બધી પહેલી, પણ આ શ્લોકનો અર્થ એક સાથે, નહતો આવ્યો. સમજાય છે કાંઈ?
યહાં કહતે હૈ, કે વસ્તુ જો હૈ. ધ્રુવ, ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્ત સત્. ઔર જો મોક્ષકા માર્ગ હુઆ, જો તીન ભાવસે, રાગ ઉદય ભાવ સે તો મોક્ષમાર્ગ હૈ નહિ પણ તીન ભાવસે હુઆ, ઓ ઉત્પાદ વ્યયકી પર્યાય હૈ. ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્ત સત, જો તત્ત્વાર્થ સૂત્રમેં કહા હૈ, એ ઉત્પાદ નઈ–નઈ પર્યાય ઉત્પન્ન હોતી હૈ પુરાણી વ્યય હોતી હૈ. ઉત્પાદ-વ્યયરૂપ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com