________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૬
ધ્યેયપૂર્વક શેય મોક્ષ હોવાપણું ક્યાં રહેતે હૈ? હિંદી છે. હિંદી છે આપણે નહીં ઓલા વડવાવાળા જગદીશચંદ્ર હિંદી કર્યું છે – છે પણ આપણે આ હાલે અહીંયા.
પરંતુ ઉસને માનેલા હૈ દેખો, પણ ભગવાન આત્મા શુદ્ધસ્વરૂપી બંધમેં હૈ હિ નહિ. શુદ્ધ હૈ ઓ અશુદ્ધ હુઆ હિ નહીં એમ કહેતે હૈ. છતાં માનેલા હૈ કે હું બંધાણો છું. માન્યતામાં બંધાયા હું ઐસા હિ માન્યા હૈ. કયોંકિ વસ્તુ તો શુદ્ધ ત્રિકાળી જ્ઞાયકભાવ હૈ. ઉસને માન રખા હે કે મેં રાગ સહિત હું, રાગ સહિત હું, બંધ સહિત હું, ઐસી માન્યતા થી. આહાહા ! મણીભાઈ કહો સમજમેં આયા. સમજાય છે કાંઈ અમારી ગુજરાતી ભાષા આવી, સમજમેં આતે હૈ કે નહીં? “માનેલા હૈ કે મેં બંધા હું” ભાષા દેખો માન્યા હુઆ હૈ કે મેં અશુદ્ધ હું, મેં અશુદ્ધ હું, અશુદ્ધ હું કે બંધા હુઆ હું, એક હિ બાત હૈ. સમજમેં આયા? “એ માનવાપણું વિચારવડીએ કરીને સમજાય છે” એ માન્યું 'તું ભગવાન શુદ્ધ સ્વરૂપી પ્રભુ શુદ્ધ તે દ્રવ્ય વસ્તુ અશુદ્ધ હુઈ હિ નહિ. પણ માન્યતામાં માની કે મેં અશુદ્ધ હું, ઐસી માન્યતામેં મેં બંધ હું, બંધ કહો કે અશુદ્ધ કહો એક હિ બાત હૈ. મૈં બંધ સહિત હું ઐસા માન્યા થા. “એ માનવાપણું વિચારવડીએ કરી સમજાય છે.” દૂસરી કોઈ ક્રિયાકાંડ નહીં. ક્રિયા વ્યવહાર, કષાયકી મંદતા ક્રિયા, ક્રિયા વ્રતની ક્રિયા ને ઉસસે આ ધર્મ ઐસા નહિ. શેઠ! આ તમારે શેઠીયાઓ દાન આપે છે દસ-વીસ હજાર એ તો થોડા આપે કાંઈ એટલા બધા ન આપે ઝાઝા લાખ બે લાખ પાંચ લાખ આપી દે? દસ વીસ હજાર ખર્ચ લાખ ખર્ચે લ્યો ને હમણાં ખર્ચો થા ને ક્યાં તમારે સમજમેં આયા? પણ કોઈ પચાસ સાઈઠ લાખવાળા પચાસ લાખ આપી દે? અહીંયા તો કહે છે કે પૈસા મારા હૈ એ માન્યતા જ મિથ્યાત્વ છે.
આહાહા ! સમજમેં આયા? ઓ તો ઠીક પણ ઉસમેં જો રાગ હૈ, એ રાગ સહિત હું રાગ સહિત હું, મેં બંધાયેલા હું સમજમેં આયા? ઐસી માન્યતા મિથ્યાત્વમેં હૈ, એ વિચારવડીએ ઓહો યહુ ચીજ? આ ચીજ બંધમેં હૈ નહિ, અશુદ્ધતા હૈ હિ નહીં ઉસમેં, સમજમેં આયા? હેં? કલ્પના હતી, માન્યતા હતી. સમજમેં આયા? મિથ્યા માન્યતા, મેં બંધ સહિત હું ખરેખર એ ઈસકા વિષય હુઆ હિ નહીં સમજમેં આયા ? મિથ્યા માન્યતાકા યહ વિષય એ હુઆ હિ નહીં. સમ્યક આહાહા ! માન રખા મેં અશુદ્ધ હું, મેં બંધ હું એ મિથ્યાત્વ વિચાર વડીએ કરી સમજાય છે. જ્ઞાનદ્વારા સમજમેં આતા હૈ, કે મેં બંધ નહિ. દેખો હજી સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનકી બાત ચલતી હૈ, ચોથા ગુણસ્થાનકી બાત ચલતી હૈ. આહાહા! (ગુરુકે જ્ઞાનકે દ્વારા) આત્માને દ્વારા, આત્મા ગુરુ, આત્મા તીર્થ, આત્મા દેવ અને આત્મા ધર્મ. આત્મા દેવ કહો. સમજમેં આયા? હૈ કે નહિ પાનુ હૈ કે નહિ, તે સમજાય છે કે મેરેકુ બંધન નહિ. આહાહા !
અશુદ્ધ, અશુદ્ધ મેં હૈં ઐસી માન્યતા મિથ્યાત્વકી થી માન્યતા થી, હોં. કઈ શૈલી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com