Book Title: Dharmtattva Author(s): Bhimji Harjivan Publisher: Sastu Sahityavardhak Karyalay View full book textPage 6
________________ प्रकाशकनुं निवेदन - ' આ સંસ્થા તરફથી જે મહાન સાહિત્યસેવકની કૃતિએ અગાઉ (સ. ૧૯૭૩ ખંકિય નિબંધમાળા' રૂપે પ્રસિદ્ધ થએલી, તેએજ આ ધર્મતત્ત્વ ' ના મૂળ લેખક છે. તેમનું સરકારી ઉપાધિસહિત નામ “રાય ખહાદુર ખંકિમચંદ્ર છત્રછ (ચેટરજી) સી. આઈ. ઇ.” હતું. અસામાન્ય સાહિત્ય સેવાને લીધે જનસમૂડમાં તેએ ‘ખગ સાહિત્ય સમ્રાટ્' ના નામથી વિશેષ વિખ્યાત છે. તેમની વિદ્વત્તા જેમ અસામાન્ય અને બહુદેશી હતી; તેમ તેમનામાં લેખનશક્તિ અને ચારિત્ર્ય ખળ પણ અસામાન્ય હતાં. સામાજીક બાબતેાના તેએ જેટલા ઊંડા અભ્યાસી અને વિચારક હતા, તેટલેાજ તેમના ધા`િક અભ્યાસ અને વિશ્વાસ પણ "ડા હતા. દેશના સામાન્ય જનવની અનેકવિધ અવદશા અને અજ્ઞાન તેઓને જણાઈ ચૂક્યાં હતાં; તેમ શિક્ષિત લેકા પશુ વિદેશી અને વિધર્મી સત્તાના શિક્ષણ અને સંસ્કૃતિથી અંજાઇ જને નાજુક, તેમજ આધથી અજ્ઞાત અને વિમુખ થતા ચાલે છે; એ પણ તે જોઇ શકયા હતા. ક્રિમનું દેશભક્ત હૃદય આવી સ્થિતિ જેષ્ટને દ્રીભૂત થાય અને ઉંડ! અભ્યાસ તથા લાંબા અનુભવના ફળરૂપે પેાતાને પ્રાપ્ત થયેલા કલ્યાણકારી ધાર્મિક વિચારે પેાતાના દેશબ એને પહાંચાડવાને તેઓ પ્રેરાય એ સ્વાભાવિકજ છે. C કૃષ્ણચરિત્ર ' અને ‘ ધર્મતત્ત્વ ' નામક તેમના બન્ને ગ્ર ંથા એવી ઉચ્ચ પ્રેરણા અને ઊંડા ધાર્મિક અભ્યાસનું જ પરિણામ છે. ‘ કૃષ્ણુચરિત્ર’ માં તેમણે ભગવાન શ્રીકૃષ્ણના મહિમા જે અપૂ રીતે દર્શાવી આપ્યા છે; તેવા અત્યાર સુધી ખીજા કાઇએ દર્શાવેલા જણાયા નથી. ધર્મતત્ત્વ' માં તેમણે વિશુદ્ધ પ્રભુભક્તિ તેમજ નિષ્કામ કર્મોનાં ઊંડાં રહસ્યા ઉકેલી બતાવવા પ્રયત્ન કર્યાં છે; અને શુખ્રિ સ્તની અસામાન્ય શ્રદ્ધા, આત્મભાગ, સ્વાત્યાગ, તેમજ લેાકહિતાવહતા કરતાં ભારતીય પ્રદુાદની ચેગ્યતા એ સર્વ ભાખતામાં કેવી અનુપમ છે; તે લંબાણુથી તેમજ અસરકારક રીતે તેમણે સમજાવ્યું છે. ખકિમકૃત ‘કૃષ્ણચરિત્ર’ આ સંસ્થા તરફથી પ્રસિદ્ધ કરીને વિશેષ પ્રચલિત થાય તેમ કરવાના ઇરાદો અનેક વર્ષોથી છે; પરંતુ તેને શ્રીયુત કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરીકૃત અનુવાદ લાંબા સમયથી નીકળી ચૂકેલા હૈાવાથી એ બાબત ત્વરાથી હાથ ધરવાની કાળજી ઉપજી નથી. આ ‘ધર્માંતત્ત્વ ’તે। અનુવાદ શ્રીયુત સુશીલે જે કાળજીથી તૈયાર કર્યો છે તેને માટે તે ધન્યવાદને પાત્ર છે. કિમ નિમંધમાળા’ની પહેલી આવૃત્તિ સાથે રાયલ દરોક પૃષ્ઠનું ગ્રંથકર્તાનુ' જે છેક ટુંકું વૃત્તાન્ત અપાયલું; તેના કરતાં ખીજી આવૃત્તિ માટે છ સાત ગણા વિસ્તારવાળુ રસપ્રદ વૃત્તાન્ત યેાજાયલું હોવાથી, અને એમાં તેમની અસામાન્ય નિડરતા, ન્યાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 248