Book Title: Dharmtattva Author(s): Bhimji Harjivan Publisher: Sastu Sahityavardhak Karyalay View full book textPage 9
________________ बाबु बांकिमचंद्रनुं संक्षिप्त वृत्तांत * 'ગાળાના ચાવીસ પરગણા જીલ્લામાં ગંગાકિનારે આવેલાં ‘કાટાલપાડા' નામે ગામમાં અનેક પ્ર'ચરનાના લેખક કિમચંદ્ર ચટ્ટોપાધ્યાયને જન્મ ઈ સ૦ ૧૮૩૮ ના જીનની ૨૭ મીએ થયા હતા. કિમનાં માતાજી શરીરે બહુજ સ્થૂળ, રંગે કાળાં, મધુરભાષી, દયાળુ, અને શાંત સ્વભાવનાં હતાં. કિમના પિતા યાદવચંદ્ર તપાવેલા સુવષ્ણુના જેવા રંગના, ઉંચા, પ્રતિભાશાળી, તીક્ષ્ણ બુદ્ધિવાળા, ઉદાર અને તેજસ્વી પુરુષ હતા. ખાલ્ય વયમાં કિમ ભાયુનું શરીર ઘણે ભાગે બિમાર રહેતું હતું; પરંતુ તેમની બુદ્ધિ તે। પહેલેથીજ બહુ તીક્ષ્ણ હતી. પાંય વર્ષની ઉંમરે તેમને વિદ્યાભ્યાસને પ્રારભ કરાવાયા, અને ખાલક ક્રિમે પહેલેજ દહાડે કક્કાના અધા અક્ષરો શીખી લીધા ! સાતમે વર્ષે તેમને મેદિનીપુરની જલ્લા સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યા. તે સમયે તેમના પિતા ત્યાંના ડેપ્યુટી કલેકટર થયા હતા. એ વર્ગોમાં કિમ હંમેશાં પહેલે નંબરે રહેતા. તેમના; અનુપમ ગુણે જોઇ શિક્ષકાને સાન ંદાશ્ચય થતું. બાર વર્ષની ઉંમરે કિમ બાપુએ હુગલી કૅલેજમાં પ્રવેશ કર્યો. ત્યાં પશુ તે હમેશાં પેાતાના વર્ગીમાં ઉંચે નખરૅજ રહેતા. વિદ્યાર્થી અવસ્થાથીજ તેમનામાં જ્ઞાનતૃષા એટલી બલવાન હતી કે માત્ર શાળામાં ચાલતાં પુસ્તાના વાંચનથીજ તેમને તૃપ્તિ થતી નહિ. કાલેજના પુસ્તકાલયમાંથી તે વિવિધ વિષયનાં પુસ્તકા લાવીને વાંચ્યા કરતા. પરીક્ષાના સમય નજીક આવે ત્યારેજ માત્ર શાળામાં ચાલતાં પુસ્તકા લક્ષ્ય દર્શને વાંચી જતા, કે જેથી પેાતાના ઉપરના નંબર ખાવા પડે નહિ. હુગલી કાલેજમાંથી તેમણે સિનિયર સ્કાલરશીપની પરીક્ષા પસાર કરી અને પછી કલકત્તાની પ્રેસિડન્સી ાલેજમાં કાયદાના અભ્યાસ શરૂ કર્યાં. એ સમયે એટલે કે ઈ. સ. ૧૮૫૨ માં ખી. એ. ની પરીક્ષા લેવાનું ધારણ નીકળ્યું. આથી ક્રિમ માજીએ કાયદાના અભ્યાસ ઉંચા મૂકી બી. એ. બનવાની તૈયારી કરવા માંડી, માત્ર ૨૦ વર્ષની ઉમ્મરે અને એજ મહિનાના પરિશ્રમે તેમે ખી. એ. ની પરીક્ષામાં પહેલા વર્ગોમાં પાસ થયા. તે સમયના ખેંગાળાના લેફ્ટેનન્ટ ગવર્મિ. હાલીડેએ કિમ માત્રુના ગુણા જોઇ તેમને તરતજ ડે માજીસ્ટ્રેટના હાદ્દા ઉપર નિમ્યા. વિદ્યાચી અવસ્થાથીજ કિમચંદ્રના હૃદયમાં સાહિત્યસેવાનેા પવિત્ર ભાવ * સુવિખ્યાત ‘ સરસ્વતી'માં આવેલા પંડિત ખાલદત્ત પાંડેયના લેખ ઉપરથી તેમજ કવિરત્ન રૂપનારાયણુ પાંડેયરચિત ગંગા પુસ્તકમાળાના ૧૫ મા પુષ્પ “કિઅદ્ર ચટ ” ઉપરથી આ ચરિત્ર યાજવામાં આવ્યુ છે. સંપાદક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 248