Book Title: Dharm Ane Dharm Nayak
Author(s): Shantilal Vanmali Sheth
Publisher: Shantilal Vanmali Sheth

View full book text
Previous | Next

Page 230
________________ ગણસ્થવિર–ગણનાયક માનવકુળ અનેક નાનાં મોટાં કુટુઓમાં વહેંચાએલું છે. આ બધાં કુટુઓમાં પરસ્પર પ્રેમસંબંધ, સ્નેહસદ્દભાવ તથા ગ્ય વ્યવસ્થા જળવાય તે માટે બધાં કુટુમ્બનું એક મધ્યસ્થ મંડળ સ્થાપવામાં આવે છે જે “ગણે અથવા “કુટુમ્બ સમૂહ” એ નામથી ઓળખાય છે. આ ગણું નું મુખ્ય કામ કુળની મર્યાદા સાચવવાનું અને કુળની યોગ્ય વ્યવસ્થા કરવાનું હોય છે. જે વ્યક્તિ આ ગણતંત્રનું બરાબર નિયંત્રણ અને સંચાલન કરે છે તે ગણસ્થવિર કે ગણનાયક તરીકે ઓળખાય છે. - પ્રાચીન સમયમાં ગણતંત્ર–પ્રજાતંત્રની પ્રણાલી બહુ પ્રચલિત હતી. ભ. મહાવીરના સમયમાં અઢાર ગણરાજ્યો હતાં અને એ ગણરાજ્ય પરસ્પર બહુ જ સલાહસંપથી રહેતાં અને ગણરાજ્યની યોગ્ય વ્યવસ્થા કરતાં. આ અઢાર ગણરાજ્યને ગણસ્થવિર ચેટક હતે. જૈનસમાં ગણનાયક ચેટકને જે કાંઈ જીવનપરિચય મળે છે તે ઉપરથી ગણવિર કેવો હોવો જોઈએ તેને સ્પષ્ટ ખ્યાલ આવે છે.

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248