Book Title: Dharm Ane Dharm Nayak
Author(s): Shantilal Vanmali Sheth
Publisher: Shantilal Vanmali Sheth

View full book text
Previous | Next

Page 246
________________ પર્યાયસ્થવિર ૨૩૩ સધાય છે. ત્યારે જીવનશુદ્ધિની સૌરભ ચારે બાજુ પ્રસરે અને અનેક પુણ્યાત્માઓનાં જીવન સંયમ સૌરભથી સુવાસિત થાય એ સ્વાભાવિક છે. પણ જ્ઞાન અને સંયમ અને આચાર અને વિચારને સુમેળ સાધ અને સંયમસ્થવિરપર્યાયસ્થવિર બનવું એ સાધારણ જના માટે શું ! બધા મુનિવરે માટે પણ સરળ નથી. “સંયમને માર્ગ છે શૂરાનો એ ધર્મોકિત સંયમધર્મના પાલનની દુષ્કરતા સમજાવે છે. જે વ્યકિત આ દુષ્કર સંયમધર્મને જીવનમાં ઉતારી જ્ઞાન અને સંયમને સમન્વય કરશે તે વ્યકિત પોતાના જીવનને સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બનાવી શકશે; એમાં શંકા નથી. ઉપર વર્ણવેલાં દશ ધમેને સાર તે આ સંયમધર્મ છે. જે સંયમધર્મને ધર્મના સાર રૂપે સમજી જીવનમાં સાગપાંગ ઉતારશે તે ધર્મામૃતને પામશે અને જીવનને અજરામર બનાવી શકશે. धम्मो मङ्गलं धम्मो सरणं । ધર્મ સાચું મંગલ છે. ધર્મ સાચું શરણ છે. રાજા રાત્તિ રાત્રિા IP

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248