Book Title: Charitra Puja - Panchtirth Puja - Panch Parmeshthi Puja Sangraha
Author(s): Vijayvallabhsuri
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 32
________________ ( ૭) સિંહગુફા વાસી મુનિ કોશા, વેશ્યાને દરબાર; તુરત ગિરા ગયાદેશ નેપાલે, દિના નિજ વ્રત હાર ભ૦૪ અજ્ઞાની પશુ કેલિનિરખત, હવે ચિત્ત વિકાર; લખમણજિમ સાધવી વસ મહેબહતરુલી સંસાર.ભ,૫ પડુંક ચંચલ ચિત્ત કહાવે, વેદ નપુંસક ધાર; ચેષ્ટાવિધવિધ દેખ હૈ સંભવ, હવે તુચ્છ વિચાર, ભ૦ ૬ વાડ પ્રથમ પરકાસી પ્રભુને, જગજીવન હિતકાર; આતમ લક્ષ્મી પ્રભુકો પૂછ, વલ્લભ હર્ષ અપાર. ભ૦ ૭ ( “કાવ્ય-મંત્ર-પૂર્વવત ”). –ઝgપૂજા તીસરી. - દેહરા. પંચશ્રવકો ત્યાગકે, કર નિજ સંવર રૂપ, નિજ આતમ ગુણ સંપદા, હેવે આતમ ભૂપ. ૧ છે વો નષિ વો મુનિ સંયમી, વે સાધુ અનગાર; ભિક્ષુ બ્રાહ્મણ વે સહી, પાલે બ્રહ્મ ઉદાર છે ૨ જિન વચનામૃત પાનસે, અજરામર પદ ધાર; ભવ્ય જીવ ઈસ કારણે, પૂજે જિનવર સાર. ૩ દીનદયાલ જિનેશ્વ, કરુણા રસ ભંડાર જગજીવન કરુણા કરી, ભાખ્યો યહ આચાર. . ૪. રક્ષા ખાતિર બ્રહ્મકી, દૂજી વાડ વિચાર; સ્ત્રી સંબંધી ટારિયે, વિકથા ચાર પ્રકારે _લા આરપાર | ૫ || ૧ કેલિ-ક્રીડા. ૨ ખાતિર-વાસ્તે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92