Book Title: Charitra Puja - Panchtirth Puja - Panch Parmeshthi Puja Sangraha
Author(s): Vijayvallabhsuri
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 78
________________ ( ૫૩ ) ગીત. દેહરા. પૂજક પૂજન સે બને, પૂજ્ય બરાબર ધાર; પૂજા ફલ પૂજા કરે, પામે ભવાદધિ પાર. | | ૧ | (ચાલ. બલિહારી.) બલિહારી બલિહારી બલિહારી, જગદીશ અંતર્યામી અર્ધન પદ સેવા સેવક તારણીજી–બલિ. અંચલી. દેષ રહિત સ્વામી, એક અનેક નામી; મૂલ અનામી નિજગુણધારી. જગદીશ૦ છે ૧ | કોઈ સિદ્ધાંત ભાવે, કોઈ ભી નામ ગાવે; યદિ ન દોષ લેશ ભારી, જગદીશ૦ મે ૨ હરિ વિરંચિ વીર, બુદ્ધ શંકર ધીર; રામ ઝડષભ સુખકારી, જગદીશ ૩ દયકો ધ્યાતા ધ્યાવે, ધ્યાન સે ચેય થાવે; ધ્યેય અજબ ગતિ ન્યારી. જગદીશ ૪ અર્ધન પદ સેવા, આતમ લક્ષ્મી દેવા; વલ્લભ લેવા હર્ષ અપારી. ગદીશe | ૫ દ્વિતીયા શ્રીસિદ્ધપરમેષ્ઠિ પદપૂજા. - દેહરા. સકલ કર્મ મલ ક્ષય કરી, પાયા પદ નિવન; નિરાવરણ પરમાતમા, શુદ્ધ સિદ્ધ ભગવાન. આ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92