Book Title: Charitra Puja - Panchtirth Puja - Panch Parmeshthi Puja Sangraha
Author(s): Vijayvallabhsuri
Publisher: Jain Atmanand Sabha
View full book text
________________
॥ અર્હમ્ ॥ ન્યાયાંભાનિધિ શ્રીવિજયાન'દસૂરિભ્યા નમ:
અથ શ્રી પંચતીર્થ પૂજા.
દોહરા
વીરજિનદ નમી કરી, સિમરી શારદમાય; પંચતીર્થ પૂજા રચું, દન શુદ્ધિ ઉપાય. ૧ તરના હાવે જીવકા, તીથ કહિયે તેહ; પૂજન કરીએ સુધકરી, મન વાણી અરુ દેહ, ૨ તીરથ નહિ જગ એક હૈ, મૈં તા એક હિ એક ભક્તિ શક્તિ પૂજન કરું, તીરથ પાંચ વિવેક, ૩ જગમ થાવર ભેદસે, તીરથ દે। સુખકાર, જગમ તીરથ જાતિએ, વિચરે ઉગ્ર વિહાર. ૪ જગમ તીરથ તારતે, ધર અંગણુ પદ્મ ધાર; નમન કરેા શુભભાવસે, ધન્ય સાધુ અનગાર. ૫ થાવર તીરથ થીર રહે, આવે નહિ ચલ આપ; તિસ કારણ તીરથ ભવી, જાય ખપાવે પાપ. ૬ તીથ કર ગણધર યતિ, ફરસી ભૂમી જેહ; ઉત્તમ ઉત્તમ સંગસે, કહુિયે તીરથ એહ. ૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92