Book Title: Charitra Puja - Panchtirth Puja - Panch Parmeshthi Puja Sangraha
Author(s): Vijayvallabhsuri
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 76
________________ (૫૧ ) ચઉદ સુપન સૂચિત પ્રભુ જન્મ, ઉંચે શુભ ખાનદાનમેં. મન મે ૧ દાન દેઈ સંવછરી દીક્ષા, કર્મ ખપી બ્રહ્મજ્ઞાનમેં; તીર્થ ચલાવે બૈઠકે સુર કિયે, સમવસરણ મૈદાનમેં. મન ૨ છે સમ્યમ્ દર્શન નિર્મલ કારણ, શુદ્ધાલંબન જાનમેં; જિન અરિહા મહા માહન શંભુ, સાર્થવાહ ભવ વાનમેં. મન ને ૩ નિરંજન નિર્દોષ શિવંકર, અજરામર સુખ ખાનમેં; મહાપ જિનવર જગનાયક, પૂજન આનંદ થાનમેં. મન ને ૪ ચૈતીસ અતિશય પંતીસ વાણી, ગુણ અતિશય ભગવાનમેં; આતમ લક્ષમી ચિદઘન સહે; વલ્લભ હર્ષ અમાનમેં. મન છે ૫ - દેહરા. દ્વાદશ ગુણ ધારક પ્રભુ, સિમરું મન વચ કાય; ગુણ ધારી ગુણિયન બનું, આતમ નિર્મલ થાય છે ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92