Book Title: Atmsiddhi Mahabhashya Part 02 Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj Publisher: Shantaben Chimanlal Bakhda View full book textPage 7
________________ ૐ શ્રી નમો સિધ્ધાણં પૂજ્યપાદ ગોંડલગચ્છ શિરોમણી અને પરમ દાર્શનિક મહાસંત શ્રી એ જે આત્મસિદ્ધિશાસ્ત્ર માટે ગહન ચિંતનપૂર્વકના મહાભાષ્યની રચના કરીને જૈન શાસનને ચરણે મહા અમૂલ્ય ભેટ રજૂ કરેલ છે તે મહાપ્રસાદીને શાસનના જિજ્ઞાસુઓ કદી પણ ભૂલી શકશે નહીં. આ રચના આપ જ કરી શકો. જેને જેને આ મહાકાય ગ્રંથનું અધ્યયન કરેલ છે તે તે તમામે બીજા ભાગની પ્રતિક્ષા કરેલ છે. મહાગ્રંથને અમારા વંદન હો..... રાજકોટ તા. ર૦//૨૦૧૦ - શ્રી જનકમુનિ મ. સા.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 404