Book Title: Atmsiddhi Mahabhashya Part 02 Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj Publisher: Shantaben Chimanlal Bakhda View full book textPage 4
________________ Ros Rolos શુભારંભ મંગલમ હે ભાઈ!!! તું ઊઠી જા, દર્શન થશે તને તન–મનથી ઉપર, ચૈતન્યઘન સ્વરૂપના... તું ઊઠી જા... મેળવ્યો છે જે આનંદ, મહાત્માઓને આનંદઘનનો, ભાઈ ! તું પણ સ્નાન કરી લે, તે ઘનાનંદમાં... તું ઊઠી જા... કરી લે રસપાન પીરસ્યો છે આ થાળ, શ્રી સદ્ગુરુ ભગવંતે, વહ્યા છે ઝરણા તેમાંથી મોતી રૂપે મહાભાષ્યના...તું ઊઠી જા...Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 404