Book Title: Anubhav Vani Author(s): Bipinkumar Pranjivandas Gandhi Publisher: Mansukhlal Hemchand Sanghvi View full book textPage 4
________________ અર્પણ જેમની પુનિત છત્રછાયામાં રહીને મેં જે કાંઈ પ્રાપ્ત કર્યું છે. અથવા હું જે કાંઈ છું તે સર્વસ્વ.............. પરમ પૂજ્ય, પરમ ઉપકારી માતા-પિતાને સમર્પણ, માનવજીવનની મહત્તા છે મનુષ્યજીવન આ સૃષ્ટિમાં સર્વોત્તમ છે. તેનું સુચારુ ઘડતર અને સદુપયોગ એ જ તેની સુવાસ અને સર્વસ્વ છે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 282