Book Title: Anubhav Vani
Author(s): Bipinkumar Pranjivandas Gandhi
Publisher: Mansukhlal Hemchand Sanghvi

View full book text
Previous | Next

Page 10
________________ [[વળ શ્રી પ્રાણુવનદાસ ગાંધીની લેખન પ્રવૃત્તિના પરિણામે કેટલાક અવાડિક અને માસિકામાં તેમણે લખેલાં અભ્યાસ અને અનુભવપૂ લેખાને સંગ્રહ અનુભવ–વાણી 'ના રૂપમાં પ્રગટ થાય છે. આ સંગ્રહમાં તેમના લેખાના મુખ્યત્વે છ વિભાગેામાં સમાવેશ કરવામાં આવ્યેા છે. સામાજિક, વ્યાવહારિક, આર્થિક, વ્યાપારિક, આરોગ્ય અને સાંસ્કારિક વિભાગમાં આ બધા લેખા આવી જાય છે. 6 અહિંઆ બધા લેખાનું મૂલ્યાંકન કરવાને ભારે। આશય નથી, પરંતુ તેમના બધાં લેખા વાંચતાં મારી પર જે છાપ પડી છે તે વિષે જ હું કાંઇક કહેવા ઈચ્છુ છુ. આરાગ્ય વિભાગના લેખાને બાદ કરતાં, ખીજા વિભાગેાના લેખા મુખ્યત્વે જૈન સમાજને સ્પર્શતાં પ્રશ્નોને લગતા છે. છેલ્લા પંદર વરસાથી જૈન સમાજની વિધવિધ સેવા કાર્યો કરતી સંસ્થાઓમાં શ્રી પ્રાણજીવનદાસ ગાંધી સક્રિય રસ લે છે, અને ધંધાના વ્યવસાયમાંથી લગભગ નિવૃત્ત થઈ ગયા છે. સામાજિક વિભાગના લેખામાં જૈન સમાજ અત્યારે કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, તે સમજી શકાય છે; તેમજ શ્રાવક શ્રાવિકાના ઉષ અને વિકાસ સાધવાની વિવિધ યાજના, દેવદ્રવ્ય

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 282