________________
૨૭. ન ત હસે સુણી
મા બાળકની નબળાઈ પર કયારેય મશ્કરી કરે ! બદબુ નીકળતી હાય, પસ ઝરતા હોય એવા પણ દર્દીને જોઈ ડૉકટર મેઢુ ફેરવી લે છે?
મા તેનું નામ જે વાત્સલ્ય દ્વારા બાળકમાં શક્તિ પેદા કરે, ડોક્ટર તેનુ નામ નિદાન અને દવા દ્વારા રોગ દૂર કરે. ગતમાં જેટલા મહાન માણસ
તેટલે તે સહાનુભૂતિ શીલ. કરનાર, વ્યંગ કરનાર યાગ્ય
કોઈ પાપાત્માની નબળાઈ પર મશ્કરી મહાન ન બની શકે?
મનક! વાત્સલ્યના દાન કરી તારે જગતજનની બનવાનું છે. આત્મગુણાના પાષણ કરી તારૂં જગતપિતા બનવાનું છે. આત્મગુણાની પ્રાપ્તિમાં સહાય કરી તારે જગતના ભ્રાતા બનવાનું છે. ઉચ્ચગુણાની પ્રેરણા આપી તારે પ્રેરણામૂર્તિ ભગિની બનવાનું છે. અજ્ઞાનતા અંધકાર દૂર કરી જ્ઞાનના પ્રકાશ પાથરી તારે જગગુરુ બનવાનું છે. જેને શિરે કવ્યુ છે, જવાબદારી છે, તે વ્યંગ કરે, ઉપહાસ કરે, મશ્કરી કરે કે આશ્વાસન આપે. ઉત્સાહ આપે. સહાય આપે શું કરે? કહે જાઈ ?
સાધુ એટલે મહાતત્ત્વજ્ઞાની, દેહના ઈદ્રિયના ડુંગરા આડે છૂપાયેલ આત્મદેવના દર્શન કરનારો. કોઈના પણ ઉત્કર્ષમાં પુરુષાર્થ અને પુણ્યને જુએ. કોઈની પણ અવનિનમાં ભવિતવ્યતા અને નિકાચિત પાપનું પરિણામ જુએ.