________________
૨૦૧
પ્રભુશાસનના પ્રતાપે તું જ્ઞાની થઈશ, તપસ્વી થઈશ. સાધક થઈશ, પણ સાધુ તે! ત્યારે જ થઇશ, જ્યારે આત્માત્ક નહિ કરે. આત્માત્કર્ષ ની — બડાઈની ભાવનાને અને સાધુતાને પૂર્વ-પશ્ચિમનું અંતર છે.
ક.....
તાચી હૈયાની નોંધપેાથીમાં નોંધી લે.
મારે સાધુના જોઇએ છીએ, માટે મારી વાહ-વાહનાં ગીતા કયારે ચ નહિ ગાઉ. આ એક એટલી સુંદર રીત છે કે એક કાકરે બે પંખી ઊડશે. આત્માત્ક કરવાની ટેવ જશે એટલે પરિનંદા જશે. પરિનંદા જશે એટલે તારે દુર્ગુણ અને દુર્ગુણીને સ્વપ્નમાં પણ જોવાના નહિ.
ગુણ અને ગુણીના દર્શન દારા તારુ સાધુજીવન પ્રશંસાથી મઘમઘી ઊઠશે.
1
સાધુ બનવા માટે જેમ રજોહરણ, મુહપત્તિ, ગુરુનિશા જરૂરી, તેમ સાધુ બનવા માટે સ્વપ્રશંસાના ત્યાગ પણ એટલા જ જરૂરી છે. બેટા ! કોતરી નાંખ તારી દિલની દીવાલ પર, દિલની દીવાલ પર લખાયેલ લેખ કયારે ય ભૂંસાશે નહિ.
પેાતાની પ્રસા ન કરે તે સાધુ
મનક, બસ એક જ વિચાર, તુ` સાધુ બન. સાધુ બનવા જે છાડવું પડે તે કાચી સેંકડમાં છેાડ, એ જ તારા પિતાની હિતશિક્ષા.