Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञाताधर्मकथाङ्गसूत्रे थिना-धर्मस्य सारथिः सञ्चालकः-धर्मसारथिस्तेन ! यथा सारथिरुन्मार्गे गच्छन्तं रथं सन्मार्गमानयति तथा भगवानपि श्रुतचारित्रधर्मस्खलितान् तद्रक्षणोपदेशेन पुनर्धर्ममार्गे स्थापयतीति । 'धम्मवरचाउरंतचकवट्टिणा' धर्मवरचातुरन्तचक्रवर्तिनादानशीलतपोभावैश्वत मृणां नरकादिगतीनां चतुर्णा वा कषायाणामन्तो नाशो यस्मात् स चतुरन्तः, चतुरन्त एव चातुरन्तः, चक्रमिवचक्रम्, चातुरन्त एवचक्रम-चातुरन्तचक्रम् जन्मजरामरणोच्छेदकत्वेन चक्रतुल्यत्वात्, वरंच तचातुरन्तचक्रम् वरचातुरन्तचक्रम्, वरपदेन राजचक्रापेक्षयाऽस्य श्रेष्ठत्वं व्यज्यते लोकद्वयसाधकत्वात् धर्मएव वरचातुरन्तचक्रं धर्मवरचातुरन्तचक्रम्, तेन वर्तितुं शीलमस्येति की है इसलिये भी वे उसके नायक हैं। धर्मसारथी-सारथी का यह कर्तव्य होता है कि वह रथका संचालन ठीकर रूप से करें यदि वह उन्मार्ग पर जा रहा है तो उसे सन्मार्ग पर ले आवे | अतः इस अपने कर्तव्य का पालक जैसे सारथी होता है, उसी प्रकार प्रभुने भी धर्मरूपी रथ का अच्छी तरह से संचालन किया है। यदि कोई प्राणी धर्मरूपी रथ को उन्मार्ग में ले जाता है-अर्थात् श्रुतचारित्ररूप धर्म स्खलित होता है तो प्रभु उसकी रक्षा करने के उपदेश से पुनः उस धर्म में संस्थापित कर देते हैं। धर्मवरचातुरन्तचक्रवर्ती दान शील तप एवं भावों द्वारा नरकादि चार गतियों का अथवा क्रोधादि चार कषायों का यह धर्म नाशक होता है इस लिये वह चतुरन्त है। जन्म, जरा एवं मरण का उच्छेदक होने से धर्मको चक्र के समान प्रकट किया गया है। वर शब्द का अर्थ श्रेष्ठ है इससे यह बोध होता है कि राज चक्र की अपेक्षा भी यह धर्मरूपी चक्र श्रेष्ठ है। क्यों कि इससे जीव के दोनों लोक હોય છે કે તે સારી પેઠે રથને હાંકે, જે તે ઉન્માગે (બેટે રસ્તે) જતો હોય તે તેને સન્માર્ગ (સારા રસ્તા) તરફ વાળે. માટે જેમ આ સારથી પોતાની ફરજને પાળનાર હોય છે. તે પ્રમાણે જ પ્રભુએ પણ ધર્મરૂપી રથને સારી પેઠે હાંક્યો છે. જે ગમે તે પ્રાણી ધર્મરૂપી રથને ઉન્માર્ગ (ખોટા રાસ્તા) તરફ લઈ જવાનો પ્રયત્ન કરે અર્થાત્ ઋતચારિવ્યરૂપ ધર્મનું અનલ થાય એ રીતનું વર્તન કરે તે પ્રભુ તેના રક્ષક થાય, એટલે કે ધર્મના ઉપદેશથી તેને ફરી ધર્મમાં સંસ્થાપિત કરે છે. ધર્મવરચાતુ રક્ત ચકવતી દાન, શીલ, તપ અને ભ વડે નરક વગેરે ચાર ગતિને અથવા ક્રોધ વગેરે ચાર કષાયોને આ ધર્મ નાશ કરનારે હોય છે, એટલા માટે તે “ચતુરત” છે. જન્મ, જરા[વૃદ્ધાવસ્થા અને મૃત્યુને નાશ કરનાર હોવાથી ધર્મને ચકના આકારે બતાવ્યું છે. વર શબ્દનો અર્થ શ્રેષ્ઠ છે. એનાથી એમ જણાય છે કે “રાજચક્ર કરતાં પણ ધર્મચક્ર ચઢિયાતું છે. કેમકે
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧