Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ अप्पभव - अल्पभव (त्रि.) (જેના થોડાક જ ભવ બાકી રહ્યા છે તે, અલ્પ સંસારી) મMસિ () - સમાષિર્(ત્રિ.) (થોડું બોલનાર, કારણ હોવા છતાં અલ્પ બોલનાર, ભાષાસમિતિવાળો) સૂત્રકૃતાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના નવમા અધ્યયનમાં ઉક્ત શબ્દનો ટીકાર્ય કરતાં કહ્યું છે કે, સુવ્રતને ધારણ કરનારા શ્રમણ પરિમિત, હિતકારી અને પ્રિય વચન બોલનાર તથા વિકથાનો ત્યાગ કરનાર હોય છે. તેમનું કથન પણ સકારણ અને અર્થસભર હોય છે. अप्पभूय - अल्पभूत (त्रि.) (જીવરહિત સ્થળ, જયાં સૂક્ષ્મજીવોનો અભાવ છે તેવું સ્થાન) મug - મત્પમતિ (ત્રિ.) (અલ્પબુદ્ધિ છે જેની તે, ઓછી બુદ્ધિવાળો) મuપદઘામા - મામદીધfમરy () (અલ્પ વજન અને બહુમૂલ્ય હોય તેવા આભૂષણો પહેરનાર-રાખનાર) મURય - અત્પરત (.). (ક્રીડારહિત, કામભોગની વાંછારહિત 2. અનુત્તરવાસી દેવ) ભોગો પ્રત્યેની વાંછા સંબંધી પ્રથમ દેવલોકથી લઇને અનુત્તરવિમાન દેવલોક સુધી જઇએ તો ક્રમશઃ તેના પરિમાણમાં અલ્પતા આવતી જાય છે. જેમ જેમ ઉપર જઇએ તેમ તેમ દેવલોકવાસી દેવો અલ્પક્રીડાવાળા થતાં જાય છે. દેવગતિમાં સહુથી અલ્પ ભોગોની વાંછા અનુત્તરવિમાનવાસી દેવોને કહેલી છે. આથી જ તો તેઓ ભવના છેડે રહેલા હોય છે. કમવનર (ત્રિ.). (અલ્પ કર્મ છે જેને તે, કર્મરૂપી રજથી રહિત) अप्पलाहलद्धि - अल्पलाभलब्धि (पु.) (વસ પાત્રાદિની તુચ્છ લબ્ધિવાળો, ક્લેશપૂર્વક વસ્ત્ર-પાત્રાદિ મેળવાનાર-શ્રમણ) લાખો કરોડોની સંપત્તિઓને લાત મારીને પ્રભુ વીરના માર્ગે ચાલી નીકળેલો શ્રમણ જયારે વસ, પાત્ર, ઉપધિ આદિ તુચ્છ વસ્તુઓમાં લપેટાઈ જાય છે ત્યારે સંયમ જીવનનું ખરું મૂલ્ય ખરેખર અલ્પ થઈ જાય છે. ચારિત્રના પ્રાપ્તવ્ય મોક્ષને વિસરીને ક્લેશ દ્વારા માત્ર તુચ્છ વસ્તુઓની પ્રાપ્તિમાં જ તેઓનું જીવન સીમિત થઇ જાય છે. મuત્ની- અત્ની (ત્રિ.). (અન્ય તીર્થિક કે પાર્થસ્થાદિ વિશે અસંબદ્ધ રહેનાર, અન્યતીર્થિક કે પાર્થસ્થના સંગથી રહિત) જે સંયમી આત્મા દ્રવ્યથી ભૌતિક ચીજ-વસ્તુઓમાં, માતા-પિતા કે સ્વજનાદિના સંગમાં લેપાયા નથી તથા ભાવથી રાગ અને દ્વેષના બંધનોમાં લેપાયા નથી તેવા નિરન્સંગ અનાસક્ત યોગી પુરુષો જ સ્વ-પરનું કલ્યાણ કરવા સમર્થ બને છે અન્ય નહીં. अप्पलीयमाण - अप्रलीयमान (त्रि.) (કામભોગો માત-પિતાદિ સ્વજનો વિશે અનાસક્ત રહ્યો થકો, આસક્તિ ન રાખતો) अप्पलेव - अल्पलेप (त्रि.) (નીરસ આહાર, નિર્લેપ આહાર જેમ કે ચણા વટાણા વગેરે) અપનેવા - અત્પન્નેપા (સ્ત્રી.) (પાત્ર ખરડાય નહીં એવો ચણા મમરા વગેરે વસ્તુ ગ્રહણ કરવાની પ્રતિજ્ઞા કરવી તે, ચોથી પિંડેષણા) શાસ્ત્રમાં અભિગ્રહોના વિવિધ પ્રકારો કહેલા છે તેમાં એક અભિગ્રહ છે અલ્પલેપા. અર્થાત જેમાં વિગઈઓનો અભાવ હોય 465