________________
(૧૨) सीयाणि य उपहाणि य, भिक्खुणं हुंति विसहि
થવારા कामा न सेवियव्या, सीओसणिज्जस्त निज्जुत्ती ॥
નિ. મા. ૨૨ પરિષહ-પ્રમાદ ઊપશમ-વિરતિ સુખરૂપ જે પદ પૂર્વે ઠંડપણે બતાવ્યાં, તથા પરિષહતપ ઊદ્યમ-કષાય શેકવેદ અરતિપ પૂર્વે ઊષ્ણરૂપે બતાવ્યાં છે. તે બધાને મોક્ષાભિલાષી સાધુએ સહેવાં, પણ, તે સુખને હર્ષ, અને દુઃખને શેક ન કરે તે પરિષહેને સમ્યક્ દષ્ટિ જીવ છે કામની અભિલાષા દૂર કરે છે, તેનાથી સહન થાય છે, માટે, નિર્યુક્તિકાર કહે છે કે–ગમેતેવા પરિષહ કંડ છે, ઊષ્ણતાના આવે, તેપણ, તે કામો (બેટી ઈચ્છાઓ) માં ચિત્ત ન રાખવું તથા કુમાર્ગે ન જવું. ( આ પ્રમાણે, ત્રીજા અધ્યયનને નામનિષ્પન્ન નિક્ષેપ કણો, હવે, સૂત્ર અનુગમમાં અખલિત વિગેરે ગુણવાળું નિદૉષ વચન કહેવું તે આ છે – सुत्ता अमुणी सया मुणिणो जागरंति सूत्र, १०५
- પૂર્વ સૂત્ર સાથે એને સંબંધ બતાવે છે, એના આd (ચક્રવા) માં જે ભમે તે દુઃખી છે, એટલે આ લેકમાં જેઓ ભાવ નિદ્રામાં અશાની છ સુતા છે, તે દુઓના ચડાવામાં ભમવાથી દુઃખી છે. કહ્યું છે કે