Book Title: acharanga sutra part 03
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyan Bhandar

View full book text
Previous | Next

Page 312
________________ (૨૯૧) આ પ્રમાણે બધા તીર્થોના વાદમાં જિનેશ્વરના મતને અનુસરીને વિચારી અસત્યને દૂર કરવું અને તે સર્વાનું વચન તથા કુમાર્ગનું બરાબર નિરાકરણ કરીને તીર્થીના પ્રવાદને આ બતાવેલા ત્રણ પ્રકારેવડે જાણે (૧) મનન કરવું તે મતિ છે, અને જ્ઞાન આવરણીયકર્મના ક્ષય ઊપશમથી કેઈપણ જ્ઞાન થાય; તે જ્ઞાન જ છે, તેથી એકદમ જ ક્ષણે મનના કારણે અતિશ્રત અવધિ કે, બીજાં જ્ઞાનવડે (નિર્મળતા થતાં) પિતે બીજા વાદની પરીક્ષા કરે; અથવા જ્ઞાનવડે જેવાગ્યે તેમને શોભનિક તથા, મિથ્યાત્વ કલંકરહિત નિર્મળમતિ (બુદ્ધિવડે) બધા વાદેના સ્વરૂપને જાણે. કારણકે, સ્વ, અને પરનું સત્યપણું બતાવનાર મતિ છે. કઈ વખતપર (તીર્થકરના) ઊપદેશથી જાણે અથવા તેમનું કહેલ આગમ ભણીને તેનાવડે જાણે; અથવા તેથી ન સમજાય; તે, બીજા આચાર્ય વિગેરે પાસે સાંભળીને યથાવસ્થિત વસ્તુના સદ્દભાવને જાણે; અને જાણીને શું કરે? તે કહે છે – निद्देसं नाइवठूजा मेहावी सुपडिलेहिया सव्वओ सधप्पणा सम्मं समभिण्णाय, इह आरामो परिव्वए निहियट्री वीरे आगमेण सया परकमे (સૂ૦ ૨૧૮) (નિર્દેશ કરાય તે) નિર્દેશ એટલે, જિનેશ્વર વિશેરેને જે ઊપદેશ (સાધુના હિત માટે) છે, તેનું મર્યાદામાં રહેલ. મેધાવી સાધુ ઊર્લંઘન ન કરે. શું કરીને ? તે કહે છે –

Loading...

Page Navigation
1 ... 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326