Book Title: acharanga sutra part 03
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyan Bhandar

View full book text
Previous | Next

Page 324
________________ (૩૦૩) ભંડારની સાથે ધાર્મિક સંસ્કૃત પાઠશાળા પણ ચાલુ કરી એટલે પ્રભાતમાં એક કલાક જૈન બાળકે ધાર્મિક અભ્યાસ કરે છે અને બપોરના એકથી ત્રણ સુધી મુનીવર અભ્યાસ કરે છે, અને ત્રણ થી પાંચ સુધી ભંડારમાંથી કેઈને પણ પુસ્તક આપવામાં આવે છે. આવક અને ખરચ લગભગ સાત હજાર રૂપીયા આવી જવાથી માસીક પેદાસ ૩૦ રૂપીયાની છે અને ઉઘરાણી પુરી આવતાં ૪૫ રૂપીયાં પેદાસ થશે એમ સંભવે છે પરંતુ પંચાવન રૂપીયાનું માસીક ખર્ચ હોવાથી ટ્રસ્ટડીડ થતાં સુધી નીચલા ગૃહસ્થાએ તાબડતોબ મદદ આપી પાઠશાળા વિગેરે શરૂ કરાવી છે તેમને માટે જેટલે ધન્યલાદ આપીએ તેટલે ઓછો છે. અને બીજા પણ બંધુઓ એગ્ય મદદ આપે ધ્યાનમાં લેશે. આ ભંડારમાં ભણનારાઓને પુસ્તક વગેરે વાંચવા મળે છે. પણ બાળકને તે ઉત્તેજન માટે ઇનામ વિગેરેની પણ યેજના છે. માટે બાળકોને પણ ભણવા મેકલવાં. ૪૦) હીરાચંદ જીવણજી. ૨૫) ઝવેરી ફકીરચંદ નગીનચંદ ૨૦) શેઠ દલીચંદ વીરચંદ ૨૦) શેઠ ચુનીલાલ દાળીયા ૧૦) પાલણપુરવાલા મેતા ચેલાભાઈ નાથુભાઇ ,

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326