Book Title: Yugadi Deshna Bhashantar
Author(s): Sommandan Gani
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 182
________________ ૧૭૬ યુગાદિ દેશના. બાહુબળિની પછવાડે ચાલ્યા. સત્ત્વ, શાર્યાઢ ગુણાથી સચુત અને ચતુર'ગિણી સેનાયુકત એવા સુનદાસુત (બાહુબલિ ) પણ તરત પેાતાના દેશને સીમાડે આવી પહોંચ્યા. પાતપોતાની સ્ક્રુ ધાવાર ( છાવણી ) માં સામસામે ઉતરેલા તે અને ઋષભપુત્રો, પ્રલયકાળમાં ઉદ્યત થયેલા પૂર્વ પશ્ચિમ એ અ ભોધિ ( પુર્વ સમુદ્ર તે પશ્ચિમ સમુદ્ર) જેવા દીસવા લાગ્યા. હવે બાહુબલિએ રાત્રે સેવ રાજાઓની સમતિથી શૂરવીર એવા પાતાના સિંહરથ નામના પુત્રને સેનાપતિની જગ્યાએ સ્થાપ્યો અને પાતે સ રાજાઓની સમક્ષ એના મરતકપર જાણે સાક્ષાત્ પેાતાના પ્રતા૫ હેાય એવે સુવર્ણ પટ્ટ ખાંધ્યા. તે વખતે સ્વામીના સત્કારથી તે કુમાર, અમાત્ય અને રાજાઓમાં તારાઓમાં જેમ ચંદ્ર શાલે તેમ પાતાના તેજથી અધિક શે ભવા લાગ્યો. તે વખતે ભરતેશ પણ પેાતાના કુમાર, અમાત્ય અને સાંમાને આ પ્રમાણે શિખામણ આપવા લાગ્યા:- હે સ્વામીભકતા ! તમેાએ આ સમગ્ર ભારતભૂમિ સાધી છે પણ તેમાં પૃથ્વી, પાણી કે પ તામાં, તેમજ વિદ્યાધર કે દેવતાઓમાં બળવંત એવા તમારો કોઇ પણ પ્રતિમલ્લુ ( સામે થાય તેવા ) નીકળ્યા નથી, પરંતુ અહીં તા જે એક એક પણ સગ્રામમાં શત્રુ એની અક્ષહિણી સેનાને હુડાવવાને સમર્થ છે. એવા માહુમાંલના પુત્રપૌત્રાદિક તા દૂર રહે, પણ તેના મહાબલિષ્ઠ અને મહાઉત્સાહી એવા એક પદાતિમાત્રના પણ થીય ધૈર્યાદિ ગુણાની તુલ્ય થઇ શકે એવા પણ કાઇ જણાતા નથી. માટે અત્યારે જે આાના સૈન્ય સાથે લડરો, તેજ વસુધરાપર ખરા વીર ગણાશે. કારણ કે “ જે મહા લક્ષ્મીની દૃષ્ટિમાં સથયુ. તેજ સાચું સમજવું. ” આના સૈન્ય સાથે યુદ્ધ કરનારાઓની સ્વામીભક્તિ, સગ્રામ ઉત્કંઠા અને બાહુશક્તિ હવે યથા જણાશે, માટે એ બળવાન બાહુબલિના આ યુદ્ધમાં ક્ષત્રિય તેજના ભંડાર એવા આ મુષેણ સેનાની ( સેના A ''

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208