________________
(૩) શ્રી યશોધર મહેતાના મત પ્રમાણે પાંચમા સ્થાનને અધિપતિ આઠમે પડેલ છે એટલે કે પાંચમા સ્થાનને અધિપતિ આઠમે કે ભાગ્ય સ્થાનને અધિપતિ કે હેય, તે પણ દેવાદાર ગ બને છે.
ઉદાહરણું – એક બીજા ભાઈની કુંડળીમાં સિંહ લગ્ન છે. ચોથે વૃશ્ચિકનો રાહ છે. સાતમે કુંભને ગુરૂ છે. આઠમે મીનને શનિ છે. દશમે વૃષભના ચન્દ્ર-કેતુ છે. અગિયાર મિથુનના સૂર્ય, મંગળ, બુધ છે. બારમે કર્કને શુક છે.
આ ભાઈ ૧૪ વખત પરદેશ જઈ આવ્યા છે. તેમના માથે સાત લાખનું દેવું છે. તેમજ કેર્ટના ૧૨ કેસ તેમના માથે છે.
ઉપરના રોગોમાંથી દેવાદાર બનવા માટે આ ચગે લાગુ પડે છે.
(૧) દશમા અને બારમાનો પરિવર્તન એગ છે. (૨) ધન સ્થાનને શનિ મંગળ જેવા પાપ ગ્રડે જુએ છે.
અગિયારમા સ્થાનમાં સૂર્ય, મંગળ, બુધ જેવા પ્રબળ પાપ ગ્રહ પડેલા છે. • વાંચકોએ એ ખાસ લક્ષયમાં લેવું જોઈએ કે બીજા સ્થાનમાં કે અગિયારમા રથાનમાં પાપગ્રહની દૃષ્ટિ પડે છે.
ત્રીજા સ્થાનને અધિપતિ શનિ ત્રીજા સ્થાનને જુએ છે.
આ રીતે ત્રીજાની, પાંચમાની, નવમાની, દશમાની અને અગિયારમાની શક્તિઓ પોત-પોતાના સ્થાનમાં રહે છે.
આ ઉપરાંત પહેલા સ્થાનમાં સ્વગ્રહી ગુરૂ પડે છે. તેથી પહેલા સ્થાનની શક્તિ પહેલા સ્થાનમાં રહે છે. જે શક્તિ સ્થાપનના સિદ્ધાંન્ત મુજબ છે. સ્થાની શક્તિ પોત-પોતાના સ્થાનમાં વિરામ પામેલી છે. તેથી છ સ્થાન ખૂબ બળવાન બની ગયાં છે. ૨૪ શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર
* ૧૮૫