________________
સ્થાનમાં રહેલો હોય અને બધાં ભાવ જુણે કરીને સમાન હોય, તે અરિષ્ટ સંપૂર્ણ રીતે નાશ પામે છે. જેમ સૂર્યના ઉદયથી તિમિર નાશ પામે છે તેમशुक्रो दश सहस्राणि, बुधे। दश सतानि च । लक्षमेकं तु दोषाणां मुरु लग्ने व्यपाहति ।११ केन्द्र त्रिकोणगा जोव शुक्रो वा चन्द्र नन्दनः । तस्य पुस श्च दीर्घायुः स भवेद् राजवल्लभः ॥१२॥ गुरु धनुषि मोने वा तथा कर्कटकैऽपि वा । लग्ना त्रिकोणे केन्द्रे वा तदारिष्ट न जायते ॥१३॥ अज वृषकर्कट लग्ने रक्षति राहुः समग्रपीडाभ्यः । पृथ्वीपतिः प्रसन्नः कृतापराचे यथा पुरुपम् ॥१४॥ राहु स्त्रि षष्ठालाभे लग्नात् सौम्यनिरीक्षितः सचः । नाशयति सर्वदुरित मारुत इव तूलसंघातम ।१५१
અથ:- લગ્નમાં રહેલ શુક્ર ૧૦ હજાર, બુધ ૧ હજાર અને બૃહસ્પતિ એક લાખ દોષોને નાશ કરે છે.
જેને કેન્દ્ર (૧-૪-૭-૧૦) માં યા ત્રિકોણ સ્થાનમાં બ્રહસ્પતિ શુક યા બુધ રહેલા હોય તો તે પુરુષ દીર્ઘ આયુષ્યવાળા અને રાજવલલભ બને છે.
ધનુ, મીન અથવા કઈ રાશિને બહસ્પતિ લાનથી ત્રિકોણ (૯-૫) યા કેન્દ્ર સ્થાનમાં સ્થિત હોય તે અરિષ્ટ નથી થતું.
મેષ, વૃષ, કર્ક રાશિને રાહ, લરનમાં રહેલું હોય તે બધી પીડાઓથી બચાવે છે-જેમ પ્રસન્ન થયેલ રાવ અપરાધી પુરૂષની રક્ષા કરે છે તેમ.
શ્રી યતીન્દ્ર મુહુર્ત દર્પણ :
૨૫