________________
પરિપ..
ધનહુશા-અધિકાર.
સચ્ચા પ્રાણિયા સૈા રસાસ્વાદ માટે, વડી આશથી વિચરે વાટ ઘાટે; મળે છે જુઆ મચ્છ ગોળી ગળીને, રખે રીતા રિદ્ધિ સિદ્ધિ રળીને. ઘણા ગંમાં તું ક્રૂ જેમ ઘેલા, દિસે શ્રાવણે સાંઢ માતા થયેલા; છકેલા ક્રૂરે શીદ સૈાને છળીને રખે રીઝતા રિદ્ધિ સિદ્ધિ રળીને થયું દ્રવ્ય ભેગું ગયું માર' વાટે, દળે આંધળી ને વળી શ્વાન ચાટે; અરે તાય સૂજે નહીં અંધળીને, રખે રીઝતા રિદ્ધિ સિદ્ધિ રળીને, અરે જીવ જો તું તને આજ આમે, દિધી દેશના શુદ્ધ દલપત્તરામે; હવે સત્ય સંભાળ આ સાંભળીને, રખે રીઝતા રિદ્ધિ સિદ્ધિ રળીને.
૪૧૫
* દેશના-ઉપદેશ.. `
૧૦
૧૧
૧ર
દલપત.
ધનનો મદ આવવાથી મનુષ્ય સત્યતા સમજી શકતા નથી તથા પાપકમ માંધ્યા કરેછે અને અનેકની સાથે કજીઆ કરેછે. તે તેમ હું થવા સૂચના કરી તેમ ઢીવાળી પણ ન થવું તે તરફ્ ધ્યાન ખેંચવા આ ધનમત્યાગ અધિકાર પૂર્ણ કર્યાં છે.
* धनहरशठ (दीवाळीयो) - अधिकार
ધનહરશા એટલે દીવાળીઆ લેાકે બીજાનું ધન હરી પોતે મેાજમજા ભાગવેછે અને બીજા લેાળા કે ગરીબડા લેાકેાને પાયમાલ કરી નાખેછે તેમાંથી ખચવામાટે તેનાં વાર્તારૂપે ઉદાહરણા ટાંકી આ અધિકારમાં અતાવ્યાં છે.