Book Title: Vishal Shabda Kosh
Author(s): L R Gala, P L Sodhi
Publisher: Gala Publishers

View full book text
Previous | Next

Page 733
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સવેલી ૦૨૮ સજ. સવેલી, (વિ) (સ્ત્રી) છોકરાં સાથે નાતરે 241aell; woman with encumbrance married to a second husband: (૨) સગાઈ થઈ હોય છતાં બારેબાર બીજે પરણાવી દીધેલી; betrothed girl given away elsewhere in marriage without informing her fisst fiance. સવેળા, (અ.) સમયસર; at the proper time: (૨) અગાઉથા; in advance, before the right time. (of metre. સયો , (પુ.) એક પ્રકારનો છંદ, a kind સવ્ય (વિ.) ડા; left; (૨) ડાબા ખભા પર રહેલું (જનેઈ); (of sacred thread) lying on the left shoulder. સવ્યસાચી, ૫) ડાબે હાથે પણ બાણ છેડી શકનાર, અર્જુન; capable to dis- charge arrows with left hand also, Arjuna. સવ્યાપસવ્ય, (વિ.) ડાબું અને જમણું, left and rights (૨) ખરું-ખેટું; true and falses -કરવું, સંતાડવું; to conceal: (2) 424141 415g; to misappropriate (other's property). [werful. સશક્ત, (વિ.) શક્તિશાળી; strong, poસશસ્ત્ર, (વિ.) શસ્ત્રોથી સજ્જ; armed, equipped with weapons (૨) હિંસક; violent. સસડવું, (અ. ક્રિ) સડસડ અવાજ સાથે ઊકળવું; to boil with a simmering sound. સસડાવવું, (સ. 4િ) (સડવુંનું પ્રેરક) સડસડ અવાજ થાય એટલું ઊકાળવું; to cause to boil with a simmering sound. સસણવું, (અ. )િ જુઓ સણસણg. સસણી, (સ્ત્રી)સણસણ અવાજ; a simm- ering sound: (૨) બાળકોને થતી એક પ્રકારની ઉધરસ; whooping cough. સસરે, (કું.) પતિ કે પત્નીને પિતા; father-in-law. સસલી, (જી.) માદા સસલું; female rabbit: H49', (1.) hare, rabbit: સસલો,(પુ) નર સસલું; male rabbit. સસલું, (અ. ક્રિ) ફૂલેલી વસ્તુનું બેસી જવું; getting compressed (of a swollen or puffed up object). સાનસાની, (વિ.) સ્તનવાળું; hav ing mammae, mammal. સસ્તુ, (વિ.) સેધું; cheap, low-priced: (૨) ભાર કે વજૂદ વિનાનું; not having weight or substance. સસ્તાઈ (સી.) સાંધારત; cheapness. સનેહ, (વિ.) સ્નેહસહિત; with love. સચ, (ન) અનાજ; corn, grain. સરસ્સો, (૫) સસલે; male rabbit. સહ, (અ) સાથે, ની સેબતમાં; with, in the company of: -અસ્તિત્વ, (1) સાથે હેવું તે; co-existence:-કાર,(પુ) સંયુક્ત રીતે, એકબીજાને મદદ કરીને કામ કરવું તે; co-operation: (૨) આંબે; mango-trees -કારી, (વિ.) સહકારથી થતું કે બનતુંs co-operative: (મું) સહકાર કરનાર; co-operator. સહગમન, (ન.) સાથે જવું તે; going together: (૨) સતી થવું તે; woman's self-immolation with her husband's corpse. સહચર,(વિ) (પુ.)સોબતી; companion: સહચરી, (સ્ત્રી) (વિ) સખી, સાહેલી; female companion: (૨) પત્ની; wife. સહચાર, (૫) સબત, સંગ; company, accompaniment: (૨) સંબંધ, સુમેળ; relation, harmony, concord: 46ચારી, (વિ) () જુઓ સહચર: સહ ચારિણી, (વિ.) (સ્ત્રી) જુઓ સહચરી. સહજ, (વિ.) સાથે જન્મેલું; born together with: (૨) સ્વાભાવિક, કુદરતી; innate, inherent, natural: (3) 218, જરા; a little= (૧) આસાન, સહેલું; easy. સહજ, (અ) ખાસ કારણ વિના; with For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822