Book Title: Vishal Shabda Kosh
Author(s): L R Gala, P L Sodhi
Publisher: Gala Publishers

View full book text
Previous | Next

Page 752
________________ Shri Mahavir Jain Aradhana Kendra સાતત્ય www.kobatirth.org મુશ્કેલી આવી પડવી; to face a horri. ble crisis: -તાળી, (સ્ર.) a kind of outdoor game played by children. સાતત્ય, (ન.) સતતપણુ; continuity. સાતપડો, (પુ.) પગની પાનીએ કે હથેળીમાં થતું ગૂમડું; abscess either on the palm or the heel. સાતમ, (સ્રી.) પખવાડિયાની સાતમી તિથિ; seventh day of a lunar fortnight. સાતમી, (સ્રી.) (વ્યાકરણ) સાતમી વિભક્તિ; the locative case: (વિ.) seventh. સાતમ્, (વિ.) seventh. સાતવો, સાથવો, (પુ.) શેકેલા અનાજના લેટ, સત્તુ; flour of parched corns. સાત્ત્વિક, (વિ.) સત્ત્વગુણયુક્ત (જુએ સત્ત્વગુણુ): (૨) શાંત; calm, tranquil: (૩) સત્યનિષ્ઠ; truthful, veracious: (૪) પ્રામાણિક; honest: (૫) સદ્ગુણી; virtuus: (૬) સત્ત્વશીલ, બલિષ્ટ; mighty, strong, vigorous, સાથ, (પુ’.) સંગ; company, association: (૧) સહકાર; co-operation: (૩) સમૂહ; grup, multitude. સાથ, (મ.) સાથે, જોર્ડ; with, along with,incompany of,together with. સાથા, (પુ.) ધાસનું બિછાનું કે શમ્યા; mattress or bed of grass: (૨) મસ્તા માનવીને સુવાડવા માટે લી'પીને તૈયાર કરેલી જમીન; ground prepared by coating of mud, cow-dung, etc. for laying a dying person on it. સાધવો, (પુ.) જુએ સાતવો. સાથળ, (સ્રી.) thigh. સાથિયો, (પુ.) સ્વસ્તિક, એક માંગલિક આકૃતિ- auspicious figure of Swas tik-* -પૂરવા, ધરને બારણેરગાળા કરવી; to draw colourful designs on the floor near main door of a house. સાથી, (પુ.) સેાખતી, જોડીદાર; compa G Acharya Shri Kailassagarsuri Gyanmandir સાત nion, colleague, comrade: (૨) મદદગાર; assistant: (૩) ખેડકામ માટે રાખેલા નેાકર, હારી; farm-servant. સાથીદાર, (પુ.) જુમ સાથી સાથે, (અ.) જુએ સાથ સાદ, (પુ.) અવાજ; voice, sound: (૨) ખૂમ; shut, cry: કરવો, બૂમ પાડી બાલાવવુ; to call somebody with a shu: -દેવો, જવાબ આપવા; reply to a call: _પાડવો, દાંડી પીઢવી, શેરીમાં મેાટેથી મેલીને લેાકાને જાહેર કરવુ; to make known to people in streets (usually with a beat of drum); -એસવો, અવાજ ખાખરા થઈ જવા; (of voice) to be hoarse. [sterity. સાદગી, (સ્રી.) સાદાઈ; simplicity auસાદડી, (સ્રી.) શેતર છ; matઃ (૨) પાથરણું; mattress: (૩) ધાસ, ઝાડના રેસા, ઉં. । ગૂંથીને બનાવેલી ચટાઈ; mat prepared by interwoving grass, hemp, etc. સાદર, (વિ.) જાહેર, જાણીતું; known to all: (૨) આવી પહેાંચેલું'; arrived: (૩) આદરપૂ; respectful: –કરવું, જાહેર કે રજૂ કરવુ'; to make known to public. સાદર, (અ.) આદરપૂર્વક; respectfully. સાદર, (સ્રી.) દેહદ; desire or caprice of a pregnant woman: (૨) લહાવે; delight, pleasure. સાદાઈ, (શ્રી.) સાદગી; simplicity, austerity. For Private and Personal Use Only સાદું, (વિ.) ભપકા કે આડ ંબર વિનાનું; simple, plain, austere: (ર) સરળ; easy: (૩) નિખાલસ, ભેાળું; straightforwar, frank, guileless: (૪) સખત નહિ એવી-સાદી (કે); (of imprisonment) simple–not rigorous. સાદૃશ્ય, (ન.) સરખાપણું; similitude, likeness, resemblancż, similarity. સાધત,(વિ.)આરભથી અંત સુધીનું,સંપૂર્ણ'; from beginning to end, complete.

Loading...

Page Navigation
1 ... 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822