________________ 266 વિદુષક નાયિકાને મશ્કરીમાં પૂછે છે, કેમ બેન, ઘેર આવેલા અતિથિને શબ્દોથી પણ સત્કાર કરવામાં ન આવે એવી તમારી તપોવનમાંની રીત જણાય છે !" નાયક મલય પર્વતના પ્રદેશમાં રહેતા હોય છે, તે વખતે તેની નાયિકા સાથે મુલાકાત થાય છે, અને પ્રથમ દષ્ટિએ જ એ તેની તરફ આકર્ષાય છે. ત્યાર પછી મિત્રાવરુ પિતાની બેન માટે નાયકને પુછવા આવે છે, અને તેને પિતાની બેન સ્વીકારવાની વિનંતી કરે છે. પણ આત્રેય નાયકને મિત્રાવરુની વિનંતી ન સ્વીકારવાની સલાહ આપે છે. તેમાં આત્રેયને એકનિષ્ઠ પ્રેમની વધુ કદર હોય એવું લાગે છે, જો કે નાયકના વ્યક્તિગત સુખ વિશેની તેની કાળજી પણ આપણને એમાં જણાઈ આવે છે. એકના પ્રેમમાં પડ્યા પછી બીજી સાથે વિવાહ કરવામાં આવે તે બંને દુઃખી થાય, એ આત્રેયને મત વ્યવહારુ અને યોગ્ય જ છે. પણ નાયકની પ્રેયસી એ જ મિત્રાવસુની બેન હોય છે એને ખ્યાલ તે વખતે કોઈને હેતે. નથી. તેથી ગેરસમજને લીધે નાયક મિત્રાવરુની બેન સાથે વિવાહ કરવાની ના પાડે છે. તેને લીધે નાયિકા નિરાશ થાય છે. તેને મૂછ આવે છે. આમ નાયક એક યુવતીને માનસિક આઘાતનું કારણ બને છે. પણ આત્રેય મિત્રાવરુને આ બાબતમાં નાયકના માતાપિતાની સલાહ લેવાની, અને તેમને વિનંતી કરવાની સૂચના કરે છે. આત્રેયની આ વ્યવહારુ બુદ્ધિને લીધે નાયકને માથે કોઈ દોષ આવતું નથી, તેમ જ મિત્રાવરુ અને નાયિકાના મનમાં પાછું આશાનું કિરણ - આત્રેય નાયકનો મિત્ર છે. સંસ્કૃત નાટકની રૂઢ પદ્ધતિ પ્રમાણે તેણે નાયકને તેના પ્રેમમાં મદદ કરવી જોઈએ પણ નાગાનન્દન નાયક જીમૂતવાહન તાપસવૃત્તિથી રહે છે. સાંસારિક સુખ કરતાં સંન્યસ્ત અને તપોમય જીવન તેને વધુ પસંદ છે. તેથી આત્રેયને નાયકને તેના પ્રેમમાં મદદ કરવાની ઝાઝી તક મળતી નથી. છતાં આત્રેય જીમૂતવાહન જોડે ચર્ચા કરે છે. મૃત્યુની વાટ જોતા ઘરડા માતાપિતાની સેવા કરી વખત પસાર કરવામાં તે પોતાનું યૌવન બરબાદ કરી. રહ્યો છે એમ આત્રેય કહે છે. પોતાની સામે રહેલ રાજવૈભવનું સુખ અને રાજકારભારની જવાબદારી તરછોડી અહીં વનમાં વૃદ્ધ માતાપિતાની ચરણસેવા, કરી છવન વીતાવવું આત્રેયને પસંદ નથી. પણ, પિતાનું જીવન બીજાને મદદ કરવામાં વીતાવવું એ જીમૂતવાહને નિશ્ચય કર્યો છે. જીમૂતવાહન સાથે ચર્ચા કર્યાથી કઈ ફાયદા થતું નથી એ જાણું આત્રેય નિરાશ થાય છે, છતાં જીમૂતવાહનનું મન સાંસારિક બાબત તરફ વાળવાના