Book Title: Veer Vihar Mimansa Author(s): Vijayendrasuri Publisher: Yashovijay Jain Granthmala View full book textPage 5
________________ શ્રીવીર-વિહાર મીમાંસા (છહસ્થાવસ્થાની દૃષ્ટિએ વિચારણા) ચરમ તીર્થકર શ્રીવીરપ્રભુ ગુજરાત-કાઠીઆવાડ અને મારવાડમાં પધાર્યા હતા એવી માન્યતા સદીઓ થયાં, આપણી જૈન સમાજમાં દઢીભૂત થયેલ છે. એથી બ્રાહ્મણવાડા આદિ તીર્થો તેમજ કેટલાંક સ્થળેના સંબંધમાં, આપણામાં ભિન્નભિન્ન વિચારે પ્રવર્તે છે. શ્રીવીરપ્રભુના વિહાર-સ્થળ સંબંધી, તાત્વિક દષ્ટિએ યથાગ્ય વિચાર કરતાં, વસ્તુસ્થિતિ સ્વયમેવ પ્રગટ થઈ જાય તેમ છે; પણ એ દષ્ટિથી વિચાર કરવાને આપણામાં સામાન્યત: અભાવ છે. વળી વર્તમાનમાં બ્રાહણવાડા આદિ તીર્થને અંગે, દંતકથાઓને જ પુષ્ટિ મળતી જાય છે, જેથી ખરી સ્થિતિ અંધકારમાં જ રહેવા પામે છે. આથી જનતાને વર-વિહારનાં ખરાં અસલી સ્થાને સંબંધી, કંઇક માહિતી મળે અને બ્રાહ્મણવાડા આદિ સંબંધી પ્રવર્તમાન મંતવ્યોના સંબંધમાં, કંઈક માગસચન થાય એ ઈષ્ટ છે એમ માની, આ નિબંધ એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24