Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
સ્પાથ સહિત વૈરાગ્યશતક] અને બીજા અનેક નગરના લેકેને પણ જૈન ધર્મમાં જોડયા. જૈન સાધુઓની ઘણી પ્રશંસા થઈ. આ પ્રમાણે તે મુનિએ જૈન શાસનની પ્રભાવના કરીને ફરીથી મુનિ વેશ ધારણ કર્યો. અહીં દષ્ટાંત પૂરું થાય છે. તેમાંથી સાર એ લેવાને કે ખરા વૈિરાગ્યશીલ વિગેરે સગુણેને ધારણ કરનારા મહાવ્રતધારી મુનિરાજ વિગેરે ભવ્ય છે આ લેકમાં કહેલી બીનાને વિચારીને સ્ત્રીના સામું પણ લેતા નથી. ખરેખર ખરી કસોટીના પ્રસંગે મન વચન કાયાથી શીલ વ્રતને ટકાવનારા છ દુનિયામાં વિરલા જ હોય છે. હું તેમને કોડ ક્રોડવાર ભાવથી હાથ જોડીને નમસ્કાર કરું છું. આવી ઉત્તમ ભાવના ભાવીને, સ્ત્રીને મોક્ષમાર્ગની સાધનામાં મહા વિક્તભૂત જાણીને ભવ્ય જીવોએ તેથી સર્વથા અલગ રહીને મોક્ષમાર્ગની સાધના કરી આત્મકલ્યાણ કરવું એજ વ્યાજબી છે. ૮૧
અવતરણ—હવે કવિ આ શ્લોકમાં કોઈ સગુરૂના કહ્યા પ્રમાણે ચાલનારે મહા પરાક્રમી પુરૂષ મેહને કઈ રીતે તિરરકાર કરે છે? તે વાત જણાવે છે–
रे रे मोह हताश ! तावकमिदं धिक्पौरुषोज
૮ ૧૧ ૬ ૭ ૧૦૧ ૯ विस्रब्धं भवसागरे किल भवान्, संयम्य मां क्षिप्तवान् ।
૧૪ ૧૬ ૧૭ ૧૮ ૧૫ संप्रत्याप्तगुरूपदेशफलकः, पारं प्रयातोऽस्म्यहं ।।
૨૧ ૨૪ ૧૯ ૨૦ ૨૨ ૨૫ ૨૬
૧૩
शौंडीय तव विद्यते यदधुना, दोष्णोस्तदा दर्शय॥८२॥