Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૫૪૨
| [ શ્રી વિજ્યપદ્રસુરિકૃતવીસ પદની આરાધનામાં અમુક લેગસ્સના કાઉસ્સગ્ગ વિગેરેની સંખ્યાની બાબતમાં વિધિના ગ્રંથમાં જુદી જુદી સંખ્યા જણાવી
છે તે આ પ્રમાણે છે ૧ અહિંતપદની આરાધનામાં ૨૪ લેગસ્સનો અથવા ૧૨
લેગસ્સને કાઉ૦ એમ સાથિયા વિગેરે જાણવા. ૨ સિદ્ધપદની આરાધનામાં ૧૫, ૩૧, કે પ૮ ને કાઉ૦ કરે ૩ પ્રવચનપદની આરાધનામાં ૪૫, ૧૨, ૯, ૭ કે ૨૭ ને
કાઉ૦ કરે. ૪ આચાર્યપદની આરાધનામાં ૩૬ લેગસને કાઉ૦ કરે. ૫ સ્થવિરપદની આરાધનામાં ૧૦ અથવા ૧૩નો કાઉ૦ કરે. ૬ ઉપાધ્યાયપદની આરાધનામાં ૨૫ અથવા ૧૨ કાઉ૦ કરો. ૭ સાધુ પદની આરાધનામાં ૨૮ અથવા ૨૧ ને કાઉ૦ કરે. ૮ જ્ઞાનપદની આરાધનામાં પ અથવા પ૧ ને કાઉ૦ કરો. ૯ દર્શનપદની આરાધનામાં ૬૭ લેગસ્સને કાઉ૦ કરે. ૧૦ વિનયપદની આરાધનામાં ૧૦, ૧૩ અથવા પર ને કાઉo
કરે. ૧૧ ચારિત્રપદની આરાધનામાં ૭૦, ૧૭ અથવા ૬ ને કાઉ૦
કરે. ૧૨ બ્રહ્મચર્યપદની આરાધનામાં અથવા ૧૮ને કાઉ૦ કરે.