Book Title: Updesh Saptatika
Author(s): 
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 72
________________ નવ્ય ઉપદેશ સમિતિકા. जइ वयरसामिपमुहा, साहम्मीवच्छलत्तमकरिम् । सुस्समणा वि य होउं, ता सेसा किमिह सीयंति ॥ २ ॥ ताणं च ऊसवाइसु, सरणं दिहाण पुवमालवणं ।... तह वत्थपाणभोयण-सकारा सबभत्तीए ॥ ३ ॥ परिभूयाणं ताणं, नरिंदमाईहिं बंदिगहियाणं । मोयावणं कुणंति य, धन्ना धणजीविएणावि ॥ ४ ॥ सुहिसयणमाइयाणं, उवयरणं भवपबंधवुद्धिकरं । ... जिणधम्मपवनाणं, तं चिय भवभंगमुवणेइ ॥ ५ ॥ प्रासंसारविरहिऊ, संसारिय भावविगमो चेव । - વચ્છમનો જિ-ત્તિયં જ સામે તામિ ! ૬ ” “જે સાધુ માર્ગથી શ્રમિત થયેલ હોય, વ્યાધિગ્રસ્ત હય, આગમને અભ્યાસ કરતા હય, લેચ કરાવેલા હેય, તેવા સાધુને તથા ઉત્તરપારણામાં દીધેલું દન બહુ ફળવાળું થાય છે. ૧. જે વજસ્વામી વિગેરે સુસાધુઓએ પણ સાધર્મિક વાત્સલ્ય કર્યું હતું, તે બીજા સાધુઓની શી વાત કરવી ? ૨. ઉત્સવાદિકમાં સાધમિ એનું સ્મરણ કરવું તેમને નિમંત્રણ કરવું, તેઓ દષ્ટિએ પડતા માનપૂર્વક આદરથી લાવવા, તથા પિતાની સર્વ શક્તિથી વસ્ત્ર, પાણ અને ભેજન આપી તેમને સરકાર કરે. ૩. કઈ સાધર્મિ કોને રાજાદિકે પરાભવ પમાડીને બંધખાને નાંખ્યા હોય તે તેમને પુણ્યશાળી પુરૂષે પિતાના ધનવડે અને જીવિતવડે પણે મુક્ત કરાવે છે–છોડાવે છે. ૪. સુખી અવાસ સારી સ્વજન દિકના ઉપર જે ઉપકાર કરે તે સંસારની શ્રેણીને વૃદ્ધિ કરનાર થઇ છે, અને જિન ધર્મને

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118