Book Title: Updesh Saptatika
Author(s): 
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 97
________________ ફર નવ્ય ઉપદેશ સાતિકા. ík न सा जाइ न सा जोगी, न तं ठाणं न तं कुलं । न जाया न मुखा जत्थ, सव्वे जीवा अतसी ॥ १ ॥ लोए असंखजोयण-माणे पइजोय गंगुला संखा । पहतं असं अंसा, पसमसंख्या गोला ॥ २ ॥ गोले असंख निगोऊ, सोऽयंतजिऊ जियं पर पएसो । अस्संख पइपएसं, कम्माणं वग्गणाऽयंता ॥ ३ ॥ पवग्गणं अता, अणू य प अणु अणतपजाया । Ë સોળસકવું, માવિન તદ્દત્તિ નિવ્રુત્ત | ૪ || ’ “ તેવી કોઇ જાતિ નથી, તેવી કાઇ ચેાનિ નથી, તેવુ કાઇ સ્થાન નથી, અને તેવું કાઇ કુળ નથી કે જે જાત્યાદિકમાં સર્વે જીવ અને તવાર ઉત્પન્ન થયા ન હોય કે મરણ પામ્યા ન હાય. ૧. આ લાક અસંખ્ય જોજનના પ્રમાણુ વિસ્તારવાળા છે, તેમાં દરેક જોજન સંખ્યાતા અ’ગુલવાળા છે, દરેક અગુલના અસંખ્ય અંશ—ભાગ (પ્રદેશ ) છે, દરેક અંશે અસખ્ય ગાળા છે, ર્ દરેક ગાળે અસખ્ય નિગોદો છે, દરેક નિગેાદમાં અનત જીવા છે, દરેક જીવના અસંખ્ય પ્રદેશેા છે, દરેક પ્રદેશે અનન્તી કવણાઓ છે, ૩ દરેક વર્ગણામાં અનંત પરમાણુઓ છે, દરેક પરમાણુના અનંતા પાંચા છે, આ પ્રમાણે જિનેશ્વરે કહેલું લાકનું સ્વરૂપ ભાવવું ૪. ” લેશ્યાઓનુ સ્વરૂપ આ પ્રમાણે છે.— "मूलं १ साह२ पसाहा ३ गुच्छ४ फले ५ भूमिपडिय६ भरकणया । सन् १ माणस२ पुरिसे३ साउह४ भुज्यंत५ घणहरणं६ ।। " h :

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118