Book Title: Ugyo Muktino Arunoday Samyag Darshan
Author(s): Rashmi Bheda
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 3
________________ અર્પણ) મુમુક્ષુઓના કલ્યાણ સાધનારા જેમના પાવન સત્સંગ-શ્રવણ અને અધ્યાત્મલક્ષી ગ્રંથવાચનથી સમ્યગદર્શન પ્રાપ્તિ માટેનું સતુ પથદર્શન મળ્યું; તત્ત્વ પામવા માટેની સાધનાપદ્ધતિ અને એના રવરૂપની જેમની પાસેથી સમજણ પ્રાપ્ત થઈ એવા પૂજય બાપાજીના ચરણકમળમાં મારા આ નાનકડા ગ્રંથપુખનું અત્યંત ભક્તિભાવપૂર્વક અર્પણ - રશ્મિ ભેદા

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 172