Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
૪૨
તત્વાર્થાધિગમસૂત્ર છે. પૃથવીકાય, અપૂકાય અને વનસ્પતિકાય એ ત્રણ સ્થાવર જીવો છે. સૂર - પક્રિયા
વિધાનિ શિદ્દા निर्वृत्त्युपकरणे द्रव्येन्द्रियम् ॥१७॥ लब्ब्युपयोगौ भावेन्द्रियम् ॥१८॥
स्पर्शनरसनधाणचक्षुःश्रोत्राणि ॥२०॥ स्पर्शरसगन्धवर्णशब्दास्तेषामर्थाः ॥२१॥
શ્રત પરિચિ રહા અનુવાદઃ સ્પર્શન, રસન ને પ્રાણ, ચક્ષુ, શ્રોત્ર ઈદ્રિય પાંચમી,
દ્રવ્ય ને વળી ભાવ ઈદ્રિય એમ સવિ બબ્બે કહી; નિવૃત્તિ ને ઉપકરણરૂપ દ્રવ્ય ઈદ્રિય જાણીએ, લબ્ધિ ને ઉપયોગ ભાવેન્દ્રિય શુદ્ધ પિછાણીયે. (૧૦) સ્પર્શ, રસ, ગબ્ધ, રૂપ, શબ્દો પાંચ અર્થો ગ્રાહ્ય છે, ઈદ્રિય વડે ઉપયોગથી તે વિષયરૂપે માન્ય છે; મન અનિયિ જાણવું, શ્રતજ્ઞાન તેનો વિષય છે, શરીરમાં સર્વત્ર મનના પુગલો વ્યાપેલ છે. (૧૧)
હઢિયોનું
ઇન્દ્રિયો માં
છો. આ
અર્થ : ઇંદ્રિયો પાંચ છે : (૧) સ્પર્શન, (૨) રસન, (૩) પ્રાણ, (૪) ચક્ષુ અને (૫) શ્રોત્ર. આ દરેક ઇંદ્રિયના બે પ્રકાર છે : (૧) દ્રવ્ય અને (૨) ભાવ. દ્રવ્ય ઇંદ્રિયના બે પ્રકાર છે. (૧) નિવૃત્તિ અને (૨) ઉપકરણ. ભાવેન્દ્રિયના બે પ્રકાર છે. (૧) લબ્ધિ અને (૨) ઉપયોગ. ઇંદ્રિયોના ગ્રાહ્ય વિષયો અનુક્રમે
દયના છે