Book Title: Suktopnishada Author(s): Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 7
________________ @ सूक्तोपनिषद्समता चैव सर्वस्मिन्, एतन्मुक्तस्य लक्षणम्।।३-५४॥ જલપત્ર તરીકે ઘડાનું ઠીકરું, નિવાસ તરીકે વૃક્ષની છાયા, પહેરણ તરીકે ચીંથરા, પરિવાર તરીકે શૂન્યતા અને સર્વત્ર સમતા, આ મુક્તનું લક્ષણ છે. -सूक्तोपनिषद् - આજની જન્મેલી બાળકી, સોળ વર્ષની સુંદરી અને સો વર્ષની વૃદ્ધાને જોઈને જે સમાનરૂપે નિર્વિકાર રહે છે એ ખંડ છે. भिक्षार्थमटनं यस्य, विण्मूत्रकरणाय च। योजनान्न परं याति, सर्वथा पङ्गुरेव सः।।३-६५।। જે માત્ર ભિક્ષા અને મલોત્સર્ગ માટે જ ફરે છે. અને એક યોજનથી વધારે દૂર જતો નથી એ સર્વથા પંગુ જ છે. अजिह्वा षण्डकः पङ्गु रन्धो बधिर एव च। मुग्धश्च मुच्यते भिक्षुः, षड्भिरेतैर्न संशयः ।।३-६२ ।। જીભરહિત, પંડ, પંગુ, અંધ, બધિર અને મુખ્ય આ છ વિશેષતાઓથી ભિક્ષ મોક્ષ પામે છે, તેમાં કોઈ સંશય નથી. इदमिष्टमिदं नेति, योऽश्नन्नपि न सज्जति। हितं सत्यं मितं वक्ति, तमजिवं प्रचक्षते ।।३-६३ ।। આ ઈષ્ટ છે અને આ નથી, આ રીતે જે ખાવા છતા પણ રાગ કરતો નથી, હિતકારી, સત્ય અને પરિમિત બોલે છે, તેને વિદ્વાનો જીભરહિત કહે છે. तिष्ठतो व्रजतो वापि, ___ यस्य चक्षुर्न दूरगम्। चतुर्युगां भुवं मुक्त्वा , परिव्राट् सोऽन्ध उच्यते ।।३-६६।। જે ઊભો હોય કે ચાલતો હોય પણ એની દષ્ટિ ચતુર્ભુગ પ્રમાણ જમીનને છોડીને દૂર ન જતી હોય, એ પરિવ્રાજક અંધ हेवाय छे. अद्यजातां यथा नारी, तथा षोडशवार्षिकीम्। शतवर्षां च यो दृष्ट्वा , निर्विकारः स षण्डकः ।।३-६४।। हिताहितं मनोराम, वचः शोकावहं तु यत्। श्रुत्वाऽपि न शृणोतीव, बधिरः स प्रकीर्तितः।।३-६७।। (શરીરને) હિતકર, અહિતકર, મનોહર કે શોકજનક વયના સાંભળીને પણ જે જાણે સાંભળતો નથી (શ્રવણ જનિત વિકારને પામતો નથી) એ બધિર કહેવાય છે. [7]Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50