Book Title: Suktopnishada
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 25
________________ @सूक्तोपनिषद् - इन्द्रोऽपि लघुतां याति, स्वयं प्रख्यापितैर्गुणैः।। જેના ગુણની બીજા દ્વારા સ્તુતિ કરાય એ વાસ્તવમાં નિર્ગુણ હોય તો ય ગુણવાન જેવું સન્માન પામે છે, પણ જે પોતે જ પોતાના ગુણ ગાય એ ઈન્દ્ર હોય તો ય લઘુતા પામે છે. ४४ - -सूक्तोपनिषद् - स्तृष्णा न क्षीणा वयमेव क्षीणाः।। ભોગ નથી ભોગવાયા, અમે જ ભોગવાઈ ગયા, તપ નથી તયો, અમે પોતે જ તપી ગયા. કાળ પસાર નથી થયો, અમે પોતે જ પસાર થયા. તૃષ્ણા ક્ષીણ ન થઈ, અમે પોતે જ ક્ષીણ થયા. आहारनिद्राभयमैथुनानि, समानि चैतानि नृणां पशूनाम् । ज्ञानं नराणामधिको विशेषो, ज्ञानेन हीनाः पशुभिः समानाः।। આહાર, નિદ્રા, ભય અને મૈથુન તો મનુષ્યોને અને પશુઓને સમાન જ હોય છે. જ્ઞાન એ મનુષ્યોની અધિક વિશેષતા છે. માટે જે જ્ઞાનથી રહિત છે એ પશુઓની સમાન છે. रत्नैर्महाहैस्तुतुषुर्न देवा, न भेजिरे भीमविषेण भीतिम् । सुधां विना न प्रययुर्विराम, न निश्चितार्थाद्विरमन्ति धीराः।। દેવો મહામૂલ્યવાન રત્નોથી સંતોષ ન પામ્યા અને ભયંકર વિષથી ભય પણ ન પામ્યા. અમૃતની પ્રાપ્તિ ન થઈ ત્યાં સુધી સમુદ્રમંથન કરતા અટક્યા નહીં. ઘીરપુરુષો નિશ્ચિત અર્થથી વિરામ પામતા નથી. • महसुभाषितो. परिचरितव्याः सन्तो, __यद्यपि कथयन्ति ते न उपदेशम् । यास्तेषां स्वैरकथाः, ता एव भवन्ति शास्त्राणि ।। સંતો ઉપદેશ ન આપે તો પણ તેમના પડખા સેવવા જોઈએ. તેઓ જે સ્વતંત્રપણે વચનો કહે એ જ શાસ્ત્રો બની જાય છે. श्रोत्रं श्रुतेनैव न कुण्डलेन, दानेन पाणिर्न तु कङ्कणेन । विभाति कायः करुणापराणां, परोपकारैर्न तु चन्दनेन।। કર્ણ ધર્મશ્રવણથી શોભે છે. કુંડલથી નહીં. હસ્ત દાનથી શોભે છે. કંકણથી નહીં. કરુણાપરાયણ પુરુષોનું શરીર પરોપકારથી શોભે छ. यंहनना विनलेपनथी नहीं. भोगा न भुक्ता वयमेव भुक्ता स्तपो न तप्तं वयमेव तप्ताः। कालो न यातो वयमेव याता [25] कर्थितस्यापि हि धैर्यवृत्ते न शक्यते धैर्यगुणः प्रमाटुंम्। अधोमुखस्यापि तनूनपातो,

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50