Book Title: Suktopnishada
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 43
________________ ७९ ८० -सूक्तोपनिषद् - કરે, ગુણોને પ્રગટ કરે, આપત્તિમાં પડેલાનો ત્યાગ ન કરે અને અવસરે ધનાદિ આપે તે સાચો મિત્ર છે એમ સંતો કહે છે. ॐ-सूक्तोपनिषद् (वसन्ततिलका) निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु, लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् । अद्यैव वा मरणमस्तु युगान्तरे वा, न्याय्यात्पथः प्रविचलन्ति पदं न धीराः ।। નીતિમાં નિપુણજનો નિંદા કરે કે સ્તુતિ કરે, સંપત્તિ સ્વતંત્રપણે આવે કે જાય, આજે જ મરણ થાય કે યુગાન્તરે થાય, પણ ધીરપુરુષો ન્યાયમાર્ગથી એક પગલું પણ વિચલિત થતા નથી. (आर्या) छिन्नोऽपि रोहति तरुः, क्षीणोऽप्युपचीयते पुनश्चन्द्रः । इति विमृशन्तः सन्तः, सन्तप्यन्ते न ते विपदा ।। વૃક્ષ કાપવા છતાં ફરીથી ઉગે છે. ચન્દ્ર ક્ષીણ થવા છતાં પણ ફરીથી પુષ્ટિ પામે છે. આમ વિચારતા સજ્જનો આપત્તિથી સંતાપ પામતા નથી. (उपेन्द्रवज्रा) भवन्ति नम्रास्तरवः फलोद्गमै नवाम्बुभिर्भूमिविलम्बिनो घनाः । अनुद्धताः सत्पुरुषाः समृद्धिभिः, स्वभाव एवैष परोपकारिणाम् ॥ ફળો આવે એટલે વૃક્ષો નમ્ર બને છે. નવું જળ ભર્યું હોવાથી જલધરો ઘરતી તરફ વધુ નમે છે. સજ્જનો સમૃદ્ધિથી અનુદ્ધત બને છે. ખરેખર, પરોપકારીઓનો આ સ્વભાવ જ છે. (अनुष्टुप्) पातितोऽपि कराघातैरुत्पतत्येव कन्दुका । प्रायेण साधुवृत्ताना-मस्थायिन्यो विपत्तयः ।। કરાઘાતથી પાડ્યો હોવા છતાં પણ દડો ફરી ઊંચે જ ઉછળે છે. જેઓ સદાચારી હોય છે, (દડાના પક્ષે સમ્યફ વર્તુળાકાર હોય छ), मोनी विपत्ति दांणो समय रहती थी. (वसन्ततिलका) पापानिवारयति योजयते हिताय, गुह्यं च गृहति गुणान् प्रकटीकरोति । आपद्गतं च न जहाति ददाति काले, सन्मित्रलक्षणमिदं प्रवदन्ति सन्तः ।। જે પાપથી નિવારણ કરે, હિતકાર્યમાં જોડે, ગોપનીયનું ગોપન (शार्दूलविक्रीडितम्) रे रे चातक ! सावधानमनसा, मित्र ! क्षणं श्रूयतामम्भोदा बहवो हि सन्ति गगने, सर्वेऽपि नैतादृशाः । केचिद् वृष्टिभिरार्द्रयन्ति वसुधां, गर्जन्ति केचिद् वृथा, यं यं पश्यसि तस्य तस्य पुरतो, मा ब्रूहि दीनं वचः ।। રે રે ચાતક ! મારા મિત્ર ! તું જરા સાવધાન મનથી મારી વાત [43]

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50