________________
-सिद्धान्तमहोदधौ
पञ्चमस्तरङ्गः
।। पञ्चमस्तरङ्गः
।।
|| पंयम
-
स्वाराधनकमग्नोऽभू
मोकार्थी गुरुस्सदा । यशकीर्त्यानुकूल्यादि
पराङ्मुखोऽतिनिःस्पृहः ।।१।।
એમ માત્ર મોક્ષના જ અર્થી એવા ગુરુ પોતાની આરાધનામાં જ મસ્ત હતાં. અત્યન્ત નિઃસ્પૃહ એવા તેઓ યશ-કીર્તિ, અનુકૂળતાથી पराभुण di. ||१||
स्वाराधनैकलीनस्य
शिष्यैरों बभूव न । कल्पसहायलिप्सा हि
प्रतिषिद्धा जिनागमे ।।२।।
માત્ર સ્વઆરાધનામાં જ લીન એવા તેમને શિષ્યોનું પ્રયોજન ન હતું. હા, કલ્પ (વૈયાવૃત્યમાં સમર્થ શિષ્ય)ની સહાયની ઈચ્છાનો જિનાગમમાં નિષેધ છે. શા
-
એક વાર કલ્યાણવિજયજી આ મહામુનિને મળ્યા અને તેમની અપ્રમત્ત સાધના જોઈને विस्मित थयां. ||3||
कल्याणविजयः सकृत्
मिलितोऽमुं महामुनिम् । विस्मितोऽभूत्तथा दृष्ट्वा
तस्याऽप्रमत्तसाधनाम् ।।३।। अर्थपूर्णमुवाचाऽसौ
शिष्येष्वप्यतिनिःस्पृहम् । भवत्पूज्योऽभविष्यच्चेद्
भवत्समस्तदा किमु ? ।।४।।
શિષ્યો વિષે ય અતિનિઃસ્પૃહ એવા ગુરુને તેમણે અર્થપૂર્ણ વાત કરી કે “જો આપના ગુરુ પણ આપની જેમ હોત તો ? (અર્થાત્ તો આપને સંયમપ્રાપ્તિ ન થાત) IlII.
-
-
१.एकदिग्गामिनी कीर्तिः सर्वदिग्गामिनो यशः २. कप्पं न इच्छिज्ज सहायलिच्छु । "कल्प इति वैयावृत्यादिसमर्थः । 2 समुदायसर्जनम
- સમુદાય સર્જન'