Book Title: Sidhhant Mahodadhi Kavyam
Author(s):
Publisher: ZZZ Unknown
View full book text
________________
पञ्चमस्तरङ्गः
२२२77
'सिद्धान्तमहोदधौ जितेन्द्रियो जितेन्द्राख्य
सूरीश्वरः सुसंयमी । विशालश्रमणीव्रात
नायको बोधिदायकः ।।९८।।
વિશાળ પ્રવર સંયમી ગણના સુનાયક, જિતેન્દ્રિય, સુસંયમી આ. જિતેન્દ્રસૂરિ મ. llecll
પ્રસન્નવદન, વિશ્વને પ્રસન્ન કરનાર, સૂરિમંત્રા સમારાધક આ. જયશેખરસૂરિ મ. ll૯૯ll
-
जयशेखरसूरिश्व
सूरिमन्त्रैकसाधकः। प्रसन्नवदनो विश्व
प्रसन्नताविधायकः ।।९९।। स्वाध्यायमानहंसोऽसौ,
संयमनिष्ठसूरिकः । जगदुद्योतराकेन्दु,
जंगच्चन्द्रमुनीश्वरः ।।१०।।
--
સ્વાધ્યાયરૂપી માનસરોવરમાં હંસ સમાન, સંયમેકનિષ્ઠ, જગદુધાત કરતા પૂર્ણિમાના ચંદ્ર સમાન આ. જગચંદ્રસૂરિ મ. ll૧૦૦II
--
યુવક જાગૃતિ પ્રેરક, જાગૃત યતિ, ગુણરૂપી રત્નના જંગમ રોહણાચલ સમાન આ. ગુણરત્નસૂરિ મ. ll૧૦ના
प्रेरकस्तु तथा यूनां
जागृतेर्जागृतो यतिः । गुणरत्नाख्यसूरिश्च
___ गुणरत्नैकरोहणः ।।१०१।। अविद्यातमसो भेत्ता,
जेताऽऽनन्दमहानिधेः । विद्यानन्दाख्यसूरिश्च,
विद्यावर्यविभूषणः ।।१०२।।
અવિધાના અંધકારને ભેદી આનંદનિધિના સ્વામિ બનેલા, વિધાથી શોભતા આ. વિધાનંદસૂરિ મ. ll૧૦રા
-
- સુવિશાળ સમુદાય

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168