Book Title: Sidhhant Mahodadhi Kavyam
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 167
________________ - પરિશિષ્ટ or : - - - - - m is j *r 4 જજ - - - પ્ર - 17 j - - - સિદ્ધાન્તમદોઢથા | વિજયલક્ષ્મણસૂરિ વિજયભુવનતિલકસૂરિ પં.નવીનવિજય પં.પ્રવીણવિજય પં.વિકમવિજય પં.પદ્મવિજય પં.ભદ્રંકરવિજય પં.કિર્તિવિજય વિજયમનોહરસુરિ(સ્વ.) પં.ભદ્રંકરવિજય પં.વિબુધવિજય પં.દીપવિજય (વિજયદેવેન્દ્રસૂરિ) * ૨ * *ri + ૧ 5 મી જા , * * * ન છે. * - * * * - - * * - - * - - * - * આ પટ્ટકનો અમલ વિ.સં.૨૦૨૦ના જેઠ સુદિ ૪, તા.૧૩મી જુન સને ૧૯૬૪ને શનિવારથી થાય છે. J (કારણવશ આ પટ્ટકનો અમલ ભા.સુદ ૫ થી કરાય હતો.) પ્રકાશક : શાહ રમણલાલ વજેચંદ ખંભાતવાળા ઠે. ઝવેરીવાડ, અમદાવાદ. શાહ ચીમનલાલ નાથાલાલ (શ્રીકાન્ત) ઠે. ટંકશાલ, અમદાવાદ, ૨૦૧૯ જવાલ, આ.શુ.૪ “પૂજ્યપાદ સિદ્ધાંતમહોદધિ સુવિશાલ-ગચ્છાધિપતિ વ. આચાર્યદેવ શ્રીમપૂજ્ય પ્રેમસૂરીશ્વરજી મ.નું ફરમાન” મારા સમુદાયમાં કોઈપણ સાધુએ વાસક્ષેપ પૂજા સિવાય શ્રાવક-શ્રાવિકા દ્વારાએ ધૂપ-દીપક, સુવર્ણ, પુષ્પ કે એવી બીજી કોઈપણ પૂજા કરવા દેવી નહિ તેમજ ગુરુપૂજાની બોલી કોઈ ઠેકાણે નવી શરૂ કરાવવી નહિ. તિથિ ચર્ચાના વિષયમાં મારી ગેરહાજરીમાં ભાદરવા સુ.પની ક્ષય વૃદ્ધિ એ ૬ની ક્ષયવૃદ્ધિ કરી ચોથ કાયમ રહેતી હોય તો પૂનમ અથવા અમાવસ્યાની ક્ષય વૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરવી પડે તો તે કરીને પણ સંઘથી જુદા ન પડ્યું. પણ ભળી જવું ટૂંકમાં ૧૯૯૨ પહેલા જે પ્રવૃત્તિ સંઘમાં ચાલતી હતી તે પ્રવૃત્તિ કાયમ રાખવી એવું મારુ સ્પષ્ટ ફરમાન છે. તેમ છતાં કદાચ કોઈ ન માને તો તેની ઉપેક્ષા કરીને પણ સંઘનો ઝઘડો રાખવો નહિ. પ્રેમસૂરિ. તા.ક.-પૂજ્યપાદશ્રીના સ્વહસ્તે લખાયેલું આ લખાણ છે. . . '

Loading...

Page Navigation
1 ... 165 166 167 168