Book Title: Shraddhgun Vivaran Author(s): Chaturvijay Publisher: Jain Atmanand Sabha View full book textPage 6
________________ ch श्रद्धालुतां श्राति शृणोति शासनं, धनं वपेदाशु वृणोति दर्शनम् । कृंतत्य पुण्यानि करोति संयमं तं श्रावकं प्राहुरमी विचक्षणाः || ભાવા—જે શ્રદ્ધાળુપણાને દઢ કરે, જિનેશ્વર ભગવાનની આજ્ઞાને શ્રવણ કરે, શુભ ક્ષેત્રમાં દ્રવ્યને શિશ્ન વાવે (વ્યય કરે ) જિન દર્શનને ( સમ્યક્ત્વને) વરે, ( આદરે), પાપાના નાશ કરે, અને સંયમ કરે, (મન ઇંદ્રિયોને વશ કરે ) તેમને વિચક્ષણુ પુરૂષા શ્રાવક કહે છે. શ્રીમદ્ જિનમ ડનગણિ, )Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 280