Book Title: Shraddhgun Vivaran
Author(s): Chaturvijay
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 9
________________ Jobણીવઝ-4-20%-30 % 3 મે - * * પરમકૃપાળુ શાંતમૂતિ શ્રીમદ્દ હંસવિજયજી મહારાજ તથા શ્રીમાન્ પંન્યાસજી મહારાજ શ્રી સંપત્તવિજયજી મહારાજ શુમારે સાત વર્ષ ઉપર આ શહેરમાં પધાર્યા હતા, ઘણાંજ થેલા દિવસની અત્રે સ્થિરતા છતાં તે દરમ્યાન આ શ્રાદ્ધગુણ વિવરણ ગ્રંથ વ્યાખ્યાનમાં વાંચતા હતા, તે વખતે તેઓ સાહેબ શ્રાવકવર્ગ માટે આ ગ્રંથની એટલી બધી ઉપયોગિતા જણાવી હતી અને સાથે આજ્ઞા કરી હતી કે, આ શ્રાવક ઉપચાગી ગ્રંથનું ભાષાંતર કરાવી આ સભા તરફથી પ્રસિદ્ધ થાય તે સમાજને ઘણેજ લાભ થશે, સાથે આ ગ્રંથમાં આર્થિક સહાય આપનાર ગૃહસ્થ વોરા હઠીસંગભાઈઝવેરચંદને પણ આવા ઉપયોગી ગ્રંથે પ્રસિદ્ધ કરવા માટે ગ્રંથદ્વારના કાર્યમાં લક્ષ્મીને વ્યય કરવા પ્રસંગનુસાર ઉપદેશ આપ્યું હતું, જે માટે આ બંને મહાત્માઓના ઉપદેશરૂપ નિમિત્તથી આ ગ્રંથની કંઈ શરૂઆત કરવાની ઈચ્છા થઈ, જે માટે ઉક્ત બંને મહાત્માઓને અંતઃકરણ પૂર્વક આભાર માનીયે છીયે. ત્યારબાદ કેટલાક સમય વિત્યાબાદ ઉક્ત ગૃહસ્થ વેરા હઠીસંગભાઈ ઝવેરચંદની ઈચ્છા આ ગ્રંથ માટે સહાય આપવાની થતાં તેનું ભાષાંતર કરાવ્યું તે પૂર્ણ થયા બાદ અત્રે સભાના સામાન્ય ધારા મુજબ તે ભાષાંતર શ્રીમાન મુનિરાજ શ્રી ચતુરવિજયજી મહારાજને સાવંત તપાસી જવા વિનંતિ કરી, જે ઉપરથી તેઓશ્રીએ તે તપાસતાં તે ભાષાંતર જોઈએ તેવું માલમ ખયું નહીં, જેથી આ સભાની નમ્ર વિનંતિથી અને તેઓશ્રીની પૂર્ણ લાગણી હોવાથી આ ગ્રંથનું ભાષાંતર સભાઉપર કૃપા કરી પોતે કહ્યું છમ્ છન્ચ -ઈતિ-જાણવાની જી-છાવણ)

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 280