Book Title: Shraddhdinkrutya Author(s): Rajshekharsuri Publisher: Arihant Aradhak Trust View full book textPage 8
________________ wwwwww જ પ્રેમ સૂરીશ્વરજી મહારાજા, મહાન શાસન પ્રભાવક પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ, નિસ્પૃહતાનીરધિ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજયે હીર સૂરીશ્વરજી મહારાજા, સુવિશાલ ગચ્છાધિપતિ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય મહોદય સૂરીશ્વરજી મહારાજા, અને વર્ધમાન તપોનિધિ પ.પૂ. આચાર્ય દેવ શ્રીમદ્વિજય 27 લલિતશેખર સૂરીશ્વરજી મહારાજાને ભાવભરી વંદના કરું છું. આત્મીયભાવથી આ ગ્રંથનું સંશોધન કરી આપનારા નિડરવક્તા પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય મુક્તિચંદ્ર સૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન આજીવનગુર્ઘતેવાસી આચાર્ય શ્રી જયકુંજર સૂરિજી મ. ના શિષ્યરત્ન પૂર્ણિમાના જ પૂર્ણચંદ્ર સમાન સૌમ્ય આચાર્ય શ્રી પૂર્ણચંદ્ર સૂરિજી મ. પ્રત્યે આભાર વ્યક્ત કર્યા વિના રહી શકતો નથી. મારી સાહિત્યયાત્રામાં સાથ આપનારા મુનિ શ્રી ધર્મશેખર વિજયજીની તથા જ મારા શારીરિક સ્વાસ્થ માટે અહર્નિશ પ્રયત્નશીલ રહેનારા અને પૂર સંશોધન આદિમાં સહાયભૂત થનારા મુનિશ્રી દિવ્યશેખર વિજયજીની પણ આ પ્રસંગે સ્મૃતિ થયા વિના જ રહેતી નથી. ફાઈનલ મૂકો તપાસવામાં કાંદીવલી(ઈસ્ટ)નાડૉ. મેહુલભાઈએ આપેલો પણ સહકાર પણ ભૂલી શકાય તેમ નથી. S, કોઈ કોઈ સ્થળે કથા વગેરે અન્ય ગ્રંથમાંથી આ ગ્રંથમાં ઉદ્ધત કરેલ છે. આથી તે તે તે ગ્રંથના લેખક આદિ પ્રત્યે આભાર વ્યક્ત કરું છું. RE આ ગ્રંથમાં જિનાજ્ઞા વિરુદ્ધ જે કંઈ મારાથી લખાયું હોય તેની વિવિધ વિવિધ છે, ક્ષમા યાચું છું. આ ગ્રંથનાવાચન-ચિંતન-મનન–આચરણ આદિથી ભવ્ય જીવો પોતાની . મુક્તિને નિફ્ટ બનાવે એ જ એક શુભકામના. -આચાર્યરાજશેખરસૂરિ - વિ.સં. ૨૦૫૭, ઉ.વ.૧૩ માલદે-મારૂ રત્નત્રયી આરાધના ભવન Y, ગોવર્ધન નગર, મુલુન્ડ-પશ્ચિમ જ મુંબઈ- ૪૦૦ ૦૮૦Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 442