________________
ષોડશક પ્રકરણ - ૧૨
:विवरणम् : अधुना दीक्षाया निरुक्त मुपदर्शयन् ज्ञानिन एव तां नियमयन्नाह - श्रेय इत्यादि।
श्रेयोदानात् श्रेयः-सुन्दरं तस्य दानं-वितरणं तस्माद्, अशिवंप्रत्यवायस्तत्क्षपणाच्च-तन्निरसनाच्च सतां-मुनीनां मता-अभिप्रेता इह-प्रवचने दीक्षेति प्रागुक्ता, इति-एवमनया निरुक्तप्रक्रिययासा-दीक्षाज्ञानिनो-ज्ञानवतोनियोगाद्-नियोगेन यथोदितस्यैव-अधिकारिण एव साध्वीति-निरवद्या वर्तते ॥२॥
: योगदीपिका : दीक्षापदनिरुक्तमुपदर्शयन् ज्ञानिन एव तां निगमयन्नाह-श्रेय-इत्यादि।
श्रेयसः-कल्याणस्य दानाद् अशिवस्य-प्रत्यवायस्य क्षपणाच्च सतां-मुनीनां मताअभिप्रेता, इह-प्रवचने दीक्षा इति-एवमनया निरुक्तप्रक्रिययासा दीक्षा ज्ञानिनो नियोगाद्नियमाद् यथोदितस्यैव-अधिकारिण एव साध्वीति-निरवद्या वर्त्तते ॥२॥
यो निरनुबन्ध-दोषाच्छाद्धोऽनाभोगवान् वृजिनभीरुः। गुरुभक्तो ग्रहरहितः सोऽपि ज्ञान्येव तत्फलतः ॥३॥ चक्षुष्मानेकः स्यादन्धोऽन्यस्तन्मतानुवृत्तिपरः । गन्तारौ गन्तव्यं प्राप्नुत एतौ युगपदेव ॥४॥ यस्यास्ति सक्रियायामित्थं सामर्थ्ययोग्यताऽविकला। गुरुभावप्रतिबन्धाद्दीक्षोचित एव सोऽपि किल ॥५॥
विवरणम् : ननु च यदि ज्ञानिन एव नियमेन साध्वी दीक्षा, ततः कथं पूर्वोक्तज्ञानत्रयविकलानां આપત્તિનો, દુઃખનો નાશ કરે છે. જૈનશાસનમાં મુનિઓ માટે આવી દીક્ષા જ માન્ય રાખવામાં આવી છે. આવી સારામાં સારી એટલે કે નિરવદ્ય, નિષ્પાપ દીક્ષા પૂર્વે કહી ગયા તે જ્ઞાનીને જ હોય છે. ૨
પ્રશ્નઃ નિશ્ચિતરૂપે જ્ઞાનીને જ નિરવ દીક્ષા હોય તો, પૂર્વે કહેલા ત્રણ જ્ઞાનથી રહિત માષતુષ વગેરે મુનિઓને દીક્ષા કલ્યાણકારિણી બની, એમ શાસ્ત્રમાં સંભળાય છે - તે કઈ રીતે घटे?
ઉત્તર : જે જીવના રાગાદિ કે જ્ઞાનાવરણીયાદિ દોષો નિરનુબંધ હોવાના કારણે, એ દોષોની પરંપરા ચાલવાની નથી. એવો જે જીવ ૧. શ્રદ્ધાવાન છે, ૨. સંસારથી વિરક્ત હોવાના કારણે પાપભીરૂ છે. ૩. ગુરુ ઉપર બહુમાનવાળો હોવાથી ગુરુભક્ત છે, અને મિથ્યા અભિનિવેશથી રહિત છે તે જીવ ભલે સૂક્ષ્મ બુદ્ધિગમ્ય-સૂક્ષ્મ બુદ્ધિથી સમજી શકાય એવા શાસ્ત્રના સૂક્ષ્માર્થનો જ્ઞાતા ન હોય તો પણ તે જ્ઞાની છે, કેમ કે - સંસારનો વિરાગ, પાપનો ભય, ગુરુભક્તિ