Book Title: Savantsari Kshamapana
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫) ભાવ ન હેાત તે, તેએ એવી ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરત સિંહ માટે તમે પણ સમાનભાવમાં ઉપકારી છે. હે જગતના જીવે ! ! મિથ્યાત્વયેગે તમેા અનેક પ્રકારના મિથ્યાધર્મ પાળનારા હોવ તે પણ મારે તે તમારા અન્તરાત્મા સાથે સમાનભાવ હાવાથી હું તમારે દ્વેષી અનતા નથી અને તમને મૈત્રીભાવથી સમ્યગ ધર્મમાં લાવવા પ્રયત્ન કરીશ, એમ અન્ત... મૈત્રીભાવ સૂચવે છે. હે જગતના જીવે ! તમને મિથ્યાત્વશત્રુના પાશ માંથી છેડાવતાં અજ્ઞાનયેાગે ઉપકારી ઉપર પણ અનુપકારી બુદ્ધિ થશે, પણ હું ભાળકને ઔષધની પેઠે ભાવિહિત માટેપ્રયત્ન કરીશ, તેથી તમને મૈત્રીભાવનામાં ભ્રમમુદ્ધિ ઉત્પન્ન ન થાય, તે માટે પ્રથમથી નિવેદન કરૂં છું, હું જે કહીશ, લખીશ, બતાવીશ, સમાવીશ, તે સર્વ - તમાર આત્માની ઉચ્ચસ્થિતિ માટે સમજશે. ખરેખર હું મિત્ર છવા ! અન્તર્યદેશના જ્ઞાનેન્દ્ગારથી તમારી આગળ પ્રેમભાવે મારું હૃદય ખાલી કરૂં છું; તેથી તમે મારા વચન ઉપર વિશ્વાસ રાખશે!, તે તમારા હૃદયમાં પૂજ્યભાવથી મારાં વચનો પ્રવેશ કરશે. ખરી પ્રેમલક્ષણાભક્તિને અંતઃકર્ણમાં ઉદ્ભવ થવાથી, હું વા! તમને હું પ્રેમથી કર્યું www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98