Book Title: Sardarni Vani Part 01
Author(s): Kumarpal Desai
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti

View full book text
Previous | Next

Page 5
________________ • અનુક્રમ ૫૪. અંગ્રેજો જાવ ૫૫. હાથી અને મગતરું ૫૬. પ્રભુનો તિરસ્કાર ૫૭. નારી કેળવણી ૫૮. સ્ત્રીશક્તિ ૫૯. સ્ત્રીનો અધિકાર ૬૦. ગાંધીજી પર શ્રદ્ધા ૬૧. ગાંધીજી ૬૨. કાયરતાનો કટ્ટર શત્રુ ૬૩. નારીચેતના ૬૪. સંકટ સામે અડગ ૬૫. સારી વાતનો અમલ ૬૬. રાજા અને પ્રજા ૬૭. અસ્પૃશ્યતાનું કલંક ૬૮. ગરવી ગુજરાત ૬૯. લોહીની સગાઈ ૭૦. સ્વતંત્રતાની ભાવના ૭૧. દેશસેવા ૭૨. પ્રજાનો ધર્મ ८ ક ૩ ૪ ૫ ૩૭ ૬૯ 90 ૩૧ ૭૨ ૭૩ ૭૪ ૭૫ ૭૬ ૩૭ * e どの ८० આપણો વારસો મહાત્મા ગાંધીજી આવ્યા ત્યારે રાજ કીય જીવનમાં સત્ય દાખલ થયું. દરિયાનાં મોજાં ઉપર જેનો કાબૂ છે એવા પ્રતાપી રાજ્યની સામે એક નિઃશસ્ત્ર, મુઠ્ઠી હાડકાંનો માણસ માથું ઊંચકી તેને હંફાવી શકે એ હસવા જેવી વાત નથી, પણ પ્રત્યક્ષ પ્રમાણ છે, એ આપણે જોઈ શકીએ છીએ. એ શુદ્ધ સત્યાગ્રહ પાળવાની શક્તિનો પ્રભાવ છે. ગરીબના બેલી મહાત્મા ગાંધીજી જેલ ગયા. પણ તેથી આપણે જરાયે નિરાશ થવાનું કારણ નથી. તેમણે આપણે માટે અખૂટ દોલત વારસામાં મૂકી છે. તેનો સદુપયોગ કરવો, એ આપણા હાથની વાત છે. મહાત્મા ગાંધીનો આદેશ છે કે સત્ય, અહિંસા અને આપભોગ એ જ આપણા રાષ્ટ્રની પ્રકૃતિ અને સંસ્કૃતિને અનુકૂળ છે. *

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41